"Children with Haemophilia meet Shri Narendra Modi"
"Shri Modi blesses the children, prays for their healthy life"

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આજે આનુવંશિક રોગ હિમોફિલીયાગ્રસ્ત ર૦૦ જેટલા બાળકોએ તેમના માતાપિતા સાથે મૂલાકાત લીધી હતી તથા નિરામયતંદુરસ્ત જીવનના આશીર્વાદશુભેચ્છા મેળવ્યા હતા. રાજ્ય સરકારે હિમોફિલીયાના આ રોગ સામે જનજાગૃતિ તથા સારવાર સુશ્રુષા માટે લીધેલી આરોગ્યલક્ષી કાળજી અને પગલાંઓ અંગે આ બાળકોના વાલીઓએ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યકત કર્યો હતો.

ગુજરાત હિમોફિલીયા શિક્ષણ અને માહિતી સેવા ટ્રસ્ટના ઉપક્રમે ધંધુકાના ધારાસભ્યશ્રી લાલજીભાઇ મેર અને યુવા અગ્રણી શ્રી પ્રવિણસિંહના નેતૃત્વમાં આ બાળકો તથા તેમના પરિવારજનો આજે વિધાનસભાની કાર્યવાહી નિહાળવા આવ્યા હતા તથા મુખ્યમંત્રીશ્રીની મૂલાકાત લઇ તેમની શુભેચ્છાઓ પ્રાપ્ત કરી હતી.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's crude supply secure, LPG production increased: Hardeep Puri

Media Coverage

India's crude supply secure, LPG production increased: Hardeep Puri
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 13 માર્ચ 2026
March 13, 2026

Resilient India Under PM Modi: Diplomatic Mastery, Youth Power, and Unstoppable Progress