પારસીઓના પતેતી પર્વે પતેતી મુબારક પાઠવતા મુખ્યમંત્રીશ્રી ............
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પારસીઓના નવા વર્ષ પતેતી પર્વની મુબારક સમસ્ત પારસી પરિવારોને પાઠવી છે.
‘પતેતી મુબારક’ પાઠવતા સંદેશમાં મુખ્યમંત્રીશ્રીએ નવું વર્ષ સાર્વત્રિક સુખદાયી સમૃધ્ધિસભર રહે એવી પારસી પરિવારોને શુભેચ્છા વ્યકત કરી છે.


