Citizens and workers from newly announced Gir-Somnath district greet Gujarat CM

Published By : Admin | August 21, 2012 | 20:59 IST

ગીર સોમનાથના જિલ્લાની રચના અંગે જૂનાગઢ જિલ્લાની જનતાનો હાર્દિક આવકાર

ગાંધીનગરમાં આવીને મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગીરસોમનાથના નવા જિલ્લાની રચનાની જાહેરાત કરી તેને હાર્દિક આવકાર આપતાં વેરાવળસોમનાથ, કોડીનાર, ઉના, કેશોદ, માંગરોળ તાલુકાના નાગરિકો અને કાર્યકર્તાઓએ આજે વિશાળસંખ્યામાં ગાંધીનગર આવીને મુખ્યમંત્રીશ્રીનું ભાવભર્યું અભિવાદન કર્યું હતું.

રાજ્યમંત્રીશ્રી કનુભાઇ ભાલાળા તથા જિલ્લા ભાજપા પ્રમુખશ્રી માધાભાઇ બોરિચાના નેતૃત્વમાં ગીરસોમનાથના નવા જિલ્લાની રચનાથી વિકાસની ગતિને જે વેગ મળશે તેનો આંનદ વ્યકત કરીને મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યકત કરવા આવેલા જિલ્લાના કાર્યકર્તાઓ સાથે ધારાસભ્યો સર્વશ્રી રાજશીભાઇ જોટવા, ભગવાનભાઇ કરગટિયા, વંદનાબેન મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા. .......

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
After Modi's Push For Domestic Tourism, Here Are 8 Places Seeing A Surge

Media Coverage

After Modi's Push For Domestic Tourism, Here Are 8 Places Seeing A Surge
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 25 મે 2026
May 25, 2026

Economic Powerhouse Meets Compassionate Leadership: India’s Rise Under PM Narendra Modi