હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબ સૈનીએ આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું
"હરિયાણાના મુખ્યમંત્રી શ્રી @NayabSainiBJP પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી."
@cmohry
Chief Minister of Haryana, Shri @NayabSainiBJP met Prime Minister @narendramodi.@cmohry pic.twitter.com/Rg1fGg0BHh
— PMO India (@PMOIndia) February 2, 2026


