ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંત આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા.
પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યું
“ગોવાના મુખ્યમંત્રી @DrPramodPSawant પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા.
@goacm”
CM of Goa, @DrPramodPSawant met Prime Minister @narendramodi.@goacm pic.twitter.com/fZLUlpX0li
— PMO India (@PMOIndia) August 20, 2025


