છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી વિષ્ણુ દેવ સાઈ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;
"છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી @vishnudsai, પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા."
Chief Minister of Chhattisgarh, Shri @vishnudsai, met Prime Minister @narendramodi. pic.twitter.com/riCvd11bJW
— PMO India (@PMOIndia) June 6, 2025


