આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલય એ X પર પોસ્ટમાં જણાવ્યું હતું કે:
"આસામના મુખ્યમંત્રી શ્રી @himantabiswa પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા."
@CMOfficeAssam
CM of Assam, Shri @himantabiswa met Prime Minister @narendramodi.@CMOfficeAssam pic.twitter.com/bY5QNH5PhD
— PMO India (@PMOIndia) July 28, 2025


