તેલંગાણાના મુખ્યમંત્રી શ્રી રેવંત રેડ્ડી અને તેલંગાણાના નાયબ મુખ્યમંત્રી શ્રી ભટ્ટી વિક્રમાર્ક મલ્લુએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"તેલંગાણાના CM શ્રી @revanth_anumula અને ડેપ્યુટી CM શ્રી @Bhatti_Mallu, આજે PM @narendramodi ને મળ્યા."
@TelanganaCMO
Telangana CM, Shri @revanth_anumula and Deputy CM, Shri @Bhatti_Mallu, met PM @narendramodi today.@TelanganaCMO pic.twitter.com/XiMnpBPlFR
— PMO India (@PMOIndia) December 3, 2025


