પરસ્પેર સંબંધોને વ્યાનપક અને સુદ્રઢ બનાવવા ફળદાયી પરામર્શ
ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રસભાઇ મોદીની આજે બાંગ્લાદેશના ભારતસ્થિથત હાઇકમિશ્નર શ્રીયુત તારિક એ. કરીમે સૌજન્યદ મુલાકાત લીધી હતી. ભારત અને બાંગ્લા્દેશ અને ખાસ કરીને ગુજરાત તથા બાંગ્લા્દેશ વચ્ચે સાંસ્કૃતિક, આર્થિક અને સામાજિક સંબંધોની સામ્યખતા છે તેને ધ્યાાનમાં રાખીને પરસ્પીર સંબંધોને વધુ વ્યાંપક અને સુદ્રઢ બનાવવા આ બેઠકમાં ફળદાયી પરામર્શ થયો હતો.ભારત સાથે લાંબા ગાળાના સંબંધો રાખવાની તત્પ રતા સાથે શ્રીયુત તારિક કરીમે જણાવ્યું કે, બાંગ્લાહદેશમાં કોટન-ટેક્ષટાઇલ, શીપબિલ્ડીંાગ અને શીપબ્રેકીંગ ઇન્ડેસ્ટ્રીાઝ માટે વિકાસની તકો છે. ગુજરાત પણ કોટન-ટેક્ષટાઇલ અને શીપબિલ્ડીંગના ક્ષેત્રમાં અગ્રેસર છે ત્યારરે આ દિશામાં પરસ્પટર વિકાસની બાબતે આગળ વધી શકાય છે. ગુજરાતમાં દરિયાકાંઠે સી-વિડ ફાર્મિંગ(દરિયાઇ શેવાળની ખેતી) અને મેન્ગ્રો વ્ઝરના વૃક્ષોના વાવેતરની વિશાળ સંભાવનાઓ અને બાંગ્લાેદેશ પણ આ સંદર્ભમાં વિકાસ માટે તત્પ્ર છે તેને ધ્યાાનમાં લઇને પરસ્પનર ભાગીદારીના ક્ષેત્રો વિકસાવવા આ બેઠકમાં ચર્ચા થઇ હતી.
મુખ્ય્ મંત્રીશ્રીએ ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે શિરમૌર બનેલા ‘‘રણોત્સનવ’’ માં ભાગ લેવા શ્રી તારિક કરીમને આમંત્રણ આપ્યુંસ હતું.
મુખ્યે મંત્રીશ્રીના મુખ્યપ અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન આ પ્રસંગે ઉપસ્થિ ત હતા.




