Prime Minister condoles loss of lives in a bus accident in Sikar, Rajasthan
Announces ex-gratia from PMNRF

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાજસ્થાનના સીકરમાં બસ દુર્ઘટનામાં થયેલા મૃત્યુ બદલ શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ પ્રત્યેક મૃતકના પરિવારના લોકોને પીએમએનઆરેફ તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલય X હેન્ડલ પરથી સંદેશાઓ પોસ્ટ કર્યાઃ

"રાજસ્થાનના સીકરમાં થયેલ બસ દુર્ઘટના હૃદયદ્રાવક છે. જે લોકોએ જીવ ગુમાવ્યા છે તેમના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ સાથે, હું તમામ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટ પીડિતોને દરેક શક્ય મદદમાં રોકાયેલ છે: PM @narendramodi.

 

 

પ્રધાનમંત્રીએ રાજસ્થાનના સીકરમાં થયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક વ્યક્તિના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
In a first, NCERT adds Emergency to Class 9 textbooks; chapter details rights suspension and press censorship

Media Coverage

In a first, NCERT adds Emergency to Class 9 textbooks; chapter details rights suspension and press censorship
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 25 જૂન 2026
June 25, 2026

Viksit Bharat in Action: PM Modi's Reforms Powering Inclusive Growth, Tech Innovation & Global Competitiveness