આજે વહેલી સવારે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં સંવિધાન સદનના ઐતિહાસિક સેન્ટ્રલ હૉલમાં આયોજિત બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.

આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ ભારતના બંધારણનું નિર્માણ કરનારા મહાનુભાવોના વિઝનને યાદ કર્યું અને બંધારણીય આદર્શોને મજબૂત કરવાની રાષ્ટ્રની સામૂહિક જવાબદારીની પુનઃપુષ્ટિ કરી હતી.

શ્રી મોદીએ X (અગાઉનું ટ્વિટર) પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું:

“આજે વહેલી સવારે, નવી દિલ્હીમાં સંવિધાન સદનના ઐતિહાસિક સેન્ટ્રલ હૉલમાં આયોજિત બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લીધો. આપણા બંધારણનું નિર્માણ કરનારાઓના વિઝનને યાદ કર્યું અને બંધારણીય આદર્શોને મજબૂત કરવાની આપણી સામૂહિક જવાબદારીની પુનઃપુષ્ટિ કરી.”

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India develops first indigenous expendable turbo jet engine in 350 kg thrust class

Media Coverage

India develops first indigenous expendable turbo jet engine in 350 kg thrust class
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 27 જુલાઈ 2026
July 27, 2026

Viksit Bharat in Motion: Indigenous Warships, Deepwater Energy, Transparent Exams & Cultural Revival