- ૯ એપ્રિલ-કર્ણાટક-બેંગ્લોર
- ૧૦ એપ્રિલ -ઉત્તરપ્રદેશ
- ૧૧ એપ્રિલ -આસામ
તા. ૯મી એપ્રિલના રોજ તેઓ કર્ણાટકમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રવાસ કરશે અને બેંગલોરમાં ભાજપાની વિરાટ વિજય સંકલ્પ રેલીને સંબોધશે.
તા.૧૦મી એપ્રિલે મુખ્યમંત્રીશ્રી ઉત્તરપ્રદેશનો પ્રવાસ કરીને ભાજપાની ચૂંટણી ઝૂંબેશનું નેતૃત્વ કરશે અને ૧૧ મી એપ્રિલે આસામમાં ભાજપાની જનસભાઓને સંબોધશે.


