મુખ્યમંત્રીશ્રીની સાથે ઓહિયો ડેલીગેશનની ફળદાયી બેઠક

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સાથે અમેરિકાના ઓહિયો સ્ટેટ સમીટ કાઉન્ટી મેયર્સ એસોસીએશનના ભારતના પ્રવાસે આવેલા ઇકોનોમિક ડેવલપમેન્ટ મિશનના ઓહિયો પ્રતિનિધિમંડળે ફળદાયી બેઠક યોજીને, ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્ય સાથે વિકાસની ભાગીદારીના ક્ષેત્રો સુનિશ્વિત કર્યા હતાં.

ઓહિયો સ્ટેટના કોલંબસ સિટી અને અમદાવાદ સિટી વચ્ચે સીસ્ટર સિટી રિલેશનશીપ અંગે સમજૂતિના કરાર થયેલા છે અને આજની બેઠકમાં ઓહિયો અને ગુજરાત વચ્ચે આર્થિક, શૈક્ષણિક તથા ઔઘોગિક અને શહેરી માળખાકીય વિકાસ સુવિધાના વિવિધ પ્રોજેક્ટમાં પરસ્પર ભાગીદારી અંગે આ પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રીશ્રી સાથે પરામર્શ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ઓહિયો સ્ટેટમાં ગુજરાતીઓના યોગદાનનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે ટેક્નોલોજી, એનર્જી સેવિંગ્સ, ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે ગુજરાતે લીધેલા નવા પગલાં અંગે ગુજરાત નવા ક્ષેત્રોમાં નવા આયામો અપનાવવા આતુર છે. આ સંદર્ભમાં ઓહિયો સ્ટેટ સાથે શહેરી પરિવહન સેવા, બાયોફયુઅલ, બાયોમાસ, એનર્જી સેવિંગ-ક્લીન એનર્જી જેવા ક્ષેત્રો તથા યુનિવર્સિટી સ્તરે ટેક્નોલોજી અને સંશોધન વિકાસ માટે ફળદાયી પરામર્શ થયો હતો.

સમિટ કાઉન્ટી મેયર્સ એસોસિયેશનના ડાયરેકટર શ્રીયુત લુઇશ બેરીટોરેન્ટ, હડસનના મેયર વિલિયમ કુમિન સહિત બાર જેટલા સભ્યો તેમજ મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન, અધિક અગ્ર સચિવશ્રી જી. સી. મુર્મુ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા.

Explore More
अमृतकाल में त्याग और तपस्या से आने वाले 1000 साल का हमारा स्वर्णिम इतिहास अंकुरित होने वाला है : लाल किले से पीएम मोदी

लोकप्रिय भाषण

अमृतकाल में त्याग और तपस्या से आने वाले 1000 साल का हमारा स्वर्णिम इतिहास अंकुरित होने वाला है : लाल किले से पीएम मोदी
Union Budget 2024: Laying building blocks for a 'Viksit Bharat'

Media Coverage

Union Budget 2024: Laying building blocks for a 'Viksit Bharat'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
25वें कारगिल विजय दिवस के अवसर पर 26 जुलाई को प्रधानमंत्री कारगिल का दौरा करेंगे
July 25, 2024
रणनीतिक शिंकुन ला सुरंग परियोजना का पहला विस्फोट करेंगे
यह परियोजना लेह को सभी मौसमों में कनेक्टिविटी प्रदान करेगी
निर्माण कार्य पूरा होने पर यह विश्व की सर्वाधिक ऊंची सुरंग होगी

26 जुलाई, 2024 को 25वें कारगिल विजय दिवस के अवसर पर, प्रधानमंत्री श्री नरेद्र मोदी सुबह लगभग 9:20 बजे कारगिल युद्ध स्मारक का दौरा करेंगे। वे करगिल युद्ध के दौरान प्राणों की आहुति देने वाले शहीद वीरों को श्रद्धांजलि अर्पित करेंगे। प्रधानमंत्री वर्चुअल रूप से शिंकुन ला सुरंग परियोजना का पहला विस्फोट भी करेंगे।

शिंकुन ला सुरंग परियोजना में 4.1 किलोमीटर लंबी ट्विन-ट्यूब सुरंग शामिल है, जिसका निर्माण निमू-पदुम-दारचा रोड पर लगभग 15,800 फीट की ऊंचाई पर किया जाएगा, ताकि लेह को हर मौसम में कनेक्टिविटी प्रदान की जा सके। निर्माण कार्य पूरा होने पर यह विश्व की सर्वाधिक ऊंची सुरंग होगी। शिंकुन ला सुरंग न केवल हमारे सशस्त्र बलों और उपकरणों की तीव्र और कुशल आवाजाही सुनिश्चित करेगी, बल्कि लद्दाख में आर्थिक और सामाजिक विकास को भी बढ़ावा देगी।