વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5મી જૂને સવારે 11 વાગ્યે વિજ્ઞાન ભવન ખાતે ‘સેવ સોઈલ મૂવમેન્ટ’ પરના કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી સભાને પણ સંબોધન કરશે.

'સેવ સોઈલ મૂવમેન્ટ' એ જમીનના બગડતા સ્વાસ્થ્ય વિશે જાગૃતિ વધારવા અને તેને સુધારવા માટે સભાન પ્રતિસાદ લાવવા માટેની વૈશ્વિક ચળવળ છે. આ ચળવળ માર્ચ 2022 માં સદગુરુ દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેમણે 27 દેશોમાંથી પસાર થતી 100 દિવસની મોટરસાઇકલ યાત્રા શરૂ કરી હતી. 5મી જૂને 100 દિવસની યાત્રાનો 75મો દિવસ છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીની સહભાગિતા ભારતમાં જમીનના સ્વાસ્થ્યને સુધારવા પ્રત્યેની સહિયારી ચિંતાઓ અને પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરશે.

 

  • Virudthan May 18, 2025

    🔴🔴🔴JAI SHRI RAM🌺 JAI HIND🔴🔴 BHARAT MATA KI JAI🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴JAI SHRI RAM🌺🌺🌹🚩🌹🔴🌺🌺🔴 JAI HIND🔴 BHARAT MATA KI JAI🔴🔴🔴🔴🔴🔴🔴
  • Jitendra Kumar April 23, 2025

    🙏🇮🇳🙏🇮🇳
  • Ratnesh Pandey April 16, 2025

    भारतीय जनता पार्टी ज़िंदाबाद ।। जय हिन्द ।।
  • Ratnesh Pandey April 10, 2025

    🇮🇳जय हिन्द 🇮🇳
  • Dr srushti April 01, 2025

    namo
  • Devendra Kunwar October 17, 2024

    BJP
  • D Vigneshwar September 11, 2024

    🙏
  • Uday lal gurjar March 07, 2024

    modi modi modi modi modi modi modi modi modi modi modi modi modi modi modi modi modi 6
  • Jayanta Kumar Bhadra February 18, 2024

    Om Hari Om
  • Jayanta Kumar Bhadra February 18, 2024

    Om Shanti
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Apple’s biggest manufacturing partner Foxconn expands India operations: 25 million iPhones, 30,000 dormitories and …

Media Coverage

Apple’s biggest manufacturing partner Foxconn expands India operations: 25 million iPhones, 30,000 dormitories and …
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 23 મે 2025
May 23, 2025

Citizens Appreciate India’s Economic Boom: PM Modi’s Leadership Fuels Exports, Jobs, and Regional Prosperity