Share
 
Comments

મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની આજે કેરાલા મારથોમા મેટ્રોપોલિયન સિરીયન ચર્ચના સુપ્રિમ (SUPREME HEAD OF MAR THOMA SYRIAN CHURCH KERALA REV. DR.JPSEPH NAR THOMA METROPOLITAN) રેવ. ડૉ. જોસેફ મારથોમા મેટ્રોપોલિટને ગાંધીનગરમાં સૌજન્‍ય મુલાકાત લીધી હતી.

કેરાલાના આ ક્રિશચીયન મારથોમા ચર્ચે કચ્‍છના ભૂકંપમાં ત્રણ ગામમાં પુનવર્સનનું સેવાકાર્ય કર્યું હતું તેના સંસ્‍મરણો ડૉ.જોસેફે વ્‍યકત કર્યા હતા અને કચ્‍છ સહિત ગુજરાતની અભૂતપૂર્વ પ્રગતિ માટે શુભેચ્‍છા પાઠવી હતી.

સૌજન્‍ય મુલાકાત દરમિયાન વિશ્વમાં હિંસા કે બંદુક દ્વારા કોઇ સમાધાન શકય નથી અને માત્ર ને માત્રા ભાઇચારા તથા સહઅસ્‍તિત્‍વના સિધ્‍ધાંત ઉપર માવનજાત પ્રગતિ કરી શકે એવા મુખ્‍યમંત્રીશ્રીના વિચારો સાથે તેમણે સહમતી દર્શાવી હતી.

આ બેઠક દરમિયાન ડૉ.જોસેફ સાથે રેવ.ડેનિયન મેથ્‍યુ. રેવ.જોબીકે અને ડૉ.સામ મેથ્‍યુ પણ ઉપસ્‍થિત હતા. ડૉ.જોસેફે મુખ્‍યમંત્રીશ્રીનું માથોમા સિરીયન ચર્ચની પ્રતિકૃતિ ભેટ આપી અભિવાદન કર્યું હતું.

Explore More
Today's India is an aspirational society: PM Modi on Independence Day

Popular Speeches

Today's India is an aspirational society: PM Modi on Independence Day
'Truly inspiring': PM Modi lauds civilians' swift assistance to rescue operations in Odisha's Balasore

Media Coverage

'Truly inspiring': PM Modi lauds civilians' swift assistance to rescue operations in Odisha's Balasore
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Social Media Corner 4th June 2023
June 04, 2023
Share
 
Comments

Citizens Appreciate India’s Move Towards Prosperity and Inclusion with the Modi Govt.