પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝેરોધાના સ્થાપક અને સીઈઓ નીતિન કામથના ટ્વીટ થ્રેડનો જવાબ આપ્યો છે જેમાં નીતિન કામથે માહિતી આપી છે કે તેમણે તેમના ખોરાકમાં બાજરી ઉમેરી છે. નીતિન કામથના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રી કહ્યું; “આ વાંચીને સારું થયું! ચાલો આપણે સૌ શ્રી અન્નને આપણા જીવનનો હિસ્સો બનાવીએ.

February 15th, 01:12 pm