પ્રધાનમંત્રીએ દેવમોગરા, કોઈમ્બતુર, રાયપુર, ગુવાહાટી અને દિલ્હીમાં 7, LKM ખાતે એક્ઝામ વોરિયર્સ સાથે ખાસ પરીક્ષા પે ચર્ચા એપિસોડ જોવા માટે દરેકને આહ્વાન કર્યું

February 03rd, 04:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નાગરિકોને 6 ફેબ્રુઆરી, 2026ના રોજ ખાસ પરીક્ષા પે ચર્ચા એપિસોડ જોવા માટે આમંત્રણ આપ્યું છે, જેથી તેઓ આ રસપ્રદ વાતચીતો અને ભારતના યુવાનોની સામૂહિક ભાવનાનો સાક્ષી બની શકે.

પ્રધાનમંત્રીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અને પરિવારને આવકાર આપ્યો

April 21st, 08:56 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ આદરણીય જે. ડી. વેન્સ સાથે દ્વિતીય મહિલા શ્રીમતી ઉષા વેન્સ, તેમનાં બાળકો અને અમેરિકન વહીવટીતંત્રનાં વરિષ્ઠ સભ્યોને પણ મળ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ સહકારી ક્ષેત્રની પ્રગતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી

March 06th, 05:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે 7 એલકેએમમાં સહકારી ક્ષેત્રની પ્રગતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ ક્ષેત્રમાં ટેકનોલોજીકલ પ્રગતિ મારફતે પરિવર્તન લાવવા માટે સહકાર સે સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા, સહકારી મંડળીઓમાં યુવાનો અને મહિલાઓની ભાગીદારી વધારવાની યોજનાઓ અને સહકાર મંત્રાલયની વિવિધ પહેલો પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

“Seems my office passed the ultimate test,” says PM Modi as children get exclusive peek of 7, LKM

December 27th, 12:20 pm

On the festive occasion of Christmas, Prime Minister Narendra Modi hosted a special program at his official residence. As a delightful addition to the event, several children who performed the choir were given a unique and insightful opportunity to explore the Prime Minister's official residence.