ત્રીજા ભારત-નોર્ડિક સમિટ દરમિયાન પ્રધાનમંત્રી મોદીની આઇસલેન્ડના પ્રધાનમંત્રી સાથે મુલાકાત
May 19th, 06:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓસ્લોમાં ત્રીજી ભારત-નોર્ડિક સમિટની સાથે સાથે આઇસલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ સુશ્રી ક્રિસ્ટ્રન ફ્રોસ્ટાડોટીર સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.નોર્વે-ભારત વ્યાપાર અને સંશોધન સમિટમાં પ્રધાનમંત્રીનું સંબોધન
May 18th, 11:49 pm
મને એ જાણીને આનંદ થાય છે કે તમારામાંથી ઘણા CEOઓએ ભારતના 'વાઇબ્રન્ટ ગુજરાત' અને અન્ય રોકાણકાર સમિટમાં સતત ઉત્સાહ સાથે ભાગ લીધો છે. આપણે હવે આ ભાગીદારીની તીવ્રતા વધારવી જોઈએ અને તેને નવી સીમાઓ તરફ દોરી જવી જોઈએ.પ્રધાનમંત્રી ભારત-નોર્વે બિઝનેસ એન્ડ રિસર્ચ સમિટમાં ઉપસ્થિત રહ્યા
May 18th, 08:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ઓસ્લો ખાતે ભારત-નોર્વે બિઝનેસ એન્ડ રિસર્ચ સમિટમાં ઉપસ્થિત રહ્યા હતા. હિઝ રોયલ હાઇનેસ ક્રાઉન પ્રિન્સ હાકોન અને નોર્વેના પ્રધાનમંત્રી મહામહિમ જોનાસ ગહર સ્ટોરે પણ આ સમિટમાં ભાગ લીધો હતો.લિક્ટેંસ્ટાઇન સ્ટેટના વારસ રાજકુમાર HSH પ્રિન્સ એલોઇસની ભારત મુલાકાત
February 20th, 03:53 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર લિક્ટેંસ્ટાઇનના સ્ટેટના વારસ રાજકુમાર એચએસએચ પ્રિન્સ એલોઇસ નવી દિલ્હીમાં યોજાઈ રહેલા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026માં ભાગ લેવા માટે ભારતની મુલાકાતે આવ્યા હતા.