વિયેતનામ સમાજવાદી પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાતના પરિણામોની યાદી
May 06th, 03:44 pm
આઈઆરઈએલ (ઇન્ડિયા) લિમિટેડ [IREL (India) Ltd.] અને વિયેતનામના ઇન્સ્ટિટ્યુટ ફોર ટેકનોલોજી ઓફ રેડિયોએક્ટિવ એન્ડ રેર એલિમેન્ટ્સ (ITRRE) વચ્ચે પરસ્પર સહયોગ માટે સમજૂતી કરાર (MoU)The teacher recruitment scam has destroyed thousands of families’ dreams: PM Modi in Birbhum, West Bengal
April 09th, 11:45 am
PM Modi launched a sharp attack on the TMC in his address at a massive public meeting in Birbhum, West Bengal. He alleged large-scale irregularities in welfare schemes and called for a decisive mandate for change in the upcoming Assembly elections. He urged people to press the lotus button at every booth and ensure a government that delivers development, dignity and security.The pot of TMC’s sins is now full: PM Modi in Asansol, West Bengal
April 09th, 11:40 am
PM Modi addressed a massive public meeting in Asansol, West Bengal, where he raised concerns over women’s safety, governance and illegal infiltration. Calling for a decisive mandate in the upcoming Assembly elections, he sharply criticised the ruling dispensation, alleging a politics of fear. The PM asserted that if there is one party committed to ensuring women’s rights, it is the BJP.TMC has created a system of “cut money” and commissions: PM Modi in Haldia, West Bengal
April 09th, 11:35 am
Prime Minister Narendra Modi delivered a high-energy address in Haldia, galvanising BJP supporters and setting the tone for the upcoming West Bengal Assembly elections. Addressing a massive gathering, PM Modi invoked the spirit of past political transformation and projected a similar wave sweeping across the state.PM Modi’s Haldia, Asansol & Birbhum rallies build massive momentum ahead of West Bengal polls
April 09th, 11:30 am
Prime Minister Narendra Modi delivered a high-energy address in Haldia, galvanising BJP supporters and setting the tone for the upcoming West Bengal Assembly elections. Addressing a massive gathering, PM Modi invoked the spirit of past political transformation and projected a similar wave sweeping across the state.ਪ੍ਰਧਾਨ ਮੰਤਰੀ 31 ਮਾਰਚ ਨੂੰ ਗੁਜਰਾਤ ਦਾ ਦੌਰਾ ਕਰਨਗੇ
March 30th, 11:05 am
ਪ੍ਰਧਾਨ ਮੰਤਰੀ ਸ਼੍ਰੀ ਨਰੇਂਦਰ ਮੋਦੀ 31 ਮਾਰਚ 2026 ਨੂੰ ਗੁਜਰਾਤ ਦਾ ਦੌਰਾ ਕਰਨਗੇ। ਸਵੇਰੇ ਤਕਰੀਬਨ 10 ਵਜੇ ਪ੍ਰਧਾਨ ਮੰਤਰੀ ਗਾਂਧੀਨਗਰ ਵਿੱਚ ਸਮਰਾਟ ਸੰਪ੍ਰਤੀ ਮਿਊਜ਼ੀਅਮ ਦਾ ਉਦਘਾਟਨ ਕਰਨਗੇ। ਇਸ ਮੌਕੇ ਉਹ ਇਕੱਠ ਨੂੰ ਸੰਬੋਧਨ ਵੀ ਕਰਨਗੇ। ਦੁਪਹਿਰ ਤਕਰੀਬਨ 12:45 ਵਜੇ ਪ੍ਰਧਾਨ ਮੰਤਰੀ ਸਾਨੰਦ, ਅਹਿਮਦਾਬਾਦ ਵਿੱਚ ਕੇਨਜ਼ ਸੈਮੀਕਾਨ ਪਲਾਂਟ ਦਾ ਉਦਘਾਟਨ ਕਰਨਗੇ ਅਤੇ ਜਨਤਕ ਇਕੱਠ ਨੂੰ ਸੰਬੋਧਨ ਕਰਨਗੇ। ਇਸ ਤੋਂ ਬਾਅਦ ਉਹ ਵਾਵ-ਥਰਾਦ ਜਾਣਗੇ ਜਿੱਥੇ ਸ਼ਾਮ ਤਕਰੀਬਨ 4 ਵਜੇ ਉਹ 20,000 ਕਰੋੜ ਰੁਪਏ ਤੋਂ ਵੱਧ ਦੇ ਕਈ ਵਿਕਾਸ ਪ੍ਰੋਜੈਕਟਾਂ ਦਾ ਨੀਂਹ ਪੱਥਰ ਰੱਖਣਗੇ, ਉਦਘਾਟਨ ਕਰਨਗੇ ਅਤੇ ਰਾਸ਼ਟਰ ਨੂੰ ਸਮਰਪਿਤ ਕਰਨਗੇ। ਇਸ ਮੌਕੇ ਉਹ ਇਕੱਠ ਨੂੰ ਸੰਬੋਧਨ ਵੀ ਕਰਨਗੇ।અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ હિઝ હાઈનેસ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનની ભારત મુલાકાત
February 19th, 05:45 pm
અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ હિઝ હાઈનેસ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન 18-19 ફેબ્રુઆરી 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે છે. તેઓ 19 ફેબ્રુઆરી 2026 ના રોજ નવી દિલ્હીમાં આયોજિત 'AI ઈમ્પેક્ટ સમિટ'માં ભાગ લેવા માટે પધાર્યા છે. સપ્ટેમ્બર 2024 ની મુલાકાત બાદ તેમની ભારતની આ બીજી સત્તાવાર મુલાકાત છે.પ્રધાનમંત્રી 13 ફેબ્રુઆરીના રોજ સેવા તીર્થ અને કર્તવ્ય ભવન-1 અને 2નું ઉદ્ઘાટન કરશે
February 12th, 12:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13 ફેબ્રુઆરી, 2026ના રોજ બપોરે 1:30 વાગ્યે સેવા તીર્થ ભવનનું નામકરણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી ઔપચારિક રીતે સેવા તીર્થ અને કર્તવ્ય ભવન-1 અને 2નું ઉદ્ઘાટન કરશે અને સાંજે 6 વાગ્યે સેવા તીર્થ ખાતે એક જાહેર કાર્યક્રમને સંબોધિત કરશે.પહેલા મતદાનથી લઈને સ્ટાર્ટઅપ ઈન્ડિયા સુધી, પીએમ મોદીએ 'મન કી બાત'માં ભારતના યુવાનોની ઉજવણી કરી
January 25th, 11:30 am
આ વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસ પર 'મન કી બાત'ના પહેલા એપિસોડમાં, પીએમ મોદીએ મતદાનના મહત્વ પર ભાર મૂક્યો અને ચૂંટણી પ્રક્રિયામાં સામેલ તમામ લોકોની પ્રશંસા કરી. તેમણે સ્ટાર્ટઅપ્સ, જળ સંરક્ષણ, ગુણવત્તા, સંસ્કૃતિ અને તહેવારો તેમજ સ્વચ્છતા જેવા મહત્વપૂર્ણ વિષયો પર પણ વાત કરી. પીએમએ આવતા મહિને યોજાનારી ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ વિશે પણ વાત કરી, જેમાં વિશ્વભરના નિષ્ણાતો ભાગ લેશે.રોજગાર મેળા હેઠળ, પ્રધાનમંત્રી 24મી જાન્યુઆરીએ સરકારમાં નવનિયુક્ત 61,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો વિતરીત કરશે
January 23rd, 05:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24મી જાન્યુઆરી, 2026 ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 18માં રોજગાર મેળામાં વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત 61,000 થી વધુ યુવાનોને નિમણૂક પત્રો વિતરીત કરશે. તેઓ આ પ્રસંગે સભાને સંબોધિત પણ કરશે.ફેક્ટ શીટ : ભારત-જાપાન આર્થિક સુરક્ષા સહયોગ
August 29th, 08:12 pm
ભારત-જાપાન ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી, જે આપણા સહિયારા મૂલ્યો અને પરસ્પર આદર પર આધારિત છે, તે બંને દેશોની સુરક્ષા અને સમૃદ્ધિને આગળ વધારવા માટે મહત્વપૂર્ણ છે. આર્થિક સુરક્ષાના ક્ષેત્રમાં સહયોગ એ આપણા દ્વિપક્ષીય સહયોગનો મુખ્ય આધારસ્તંભ છે જે આપણા વ્યૂહાત્મક દૃષ્ટિકોણ અને આર્થિક આવશ્યકતાઓમાં વધતા સંકલનમાંથી ઉદ્ભવે છે.Mahayuti in Maharashtra, BJP-NDA in the Centre, this means double-engine government in Maharashtra: PM Modi in Chimur
November 12th, 01:01 pm
Campaigning in Maharashtra has gained momentum, with PM Modi addressing a public meeting in Chimur. Congratulating Maharashtra BJP on releasing an excellent Sankalp Patra, PM Modi said, “This manifesto includes a series of commitments for the welfare of our sisters, for farmers, for the youth, and for the development of Maharashtra. This Sankalp Patra will serve as a guarantee for Maharashtra's development over the next 5 years.રોજગાર મેળા અંતર્ગત પ્રધાનમંત્રી 29 ઓક્ટોબરે સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત યુવાનોને 51,000થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે
October 28th, 01:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઑક્ટોબર, 2024ના રોજ સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવનિયુક્ત યુવાનોને 51,000થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સંબોધન પણ કરશે.મહારાષ્ટ્રના થાણેમાં વિવિધ પ્રોજેક્ટ્સના શિલાન્યાસ, ઉદ્ઘાટન અને સમર્પણ સમયે પ્રધનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 05th, 04:35 pm
મહારાષ્ટ્રનાં રાજ્યપાલ શ્રી સી. પી. રાધાકૃષ્ણનજી, મહારાષ્ટ્રનાં લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેજી, નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસજી અને શ્રી અજિત પવારજી, રાજ્ય સરકારનાં મંત્રીઓ, સાંસદો, વિધાનસભાનાં સભ્યો, અન્ય વરિષ્ઠ મહાનુભાવો અને મહારાષ્ટ્રનાં મારાં વ્હાલા ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના થાણેમાં રૂ. 32,800 કરોડથી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
October 05th, 04:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રનાં થાણેમાં રૂ. 32,800 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો, જેમાં આ વિસ્તારમાં શહેરી પરિવહનને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.Our government is dedicated to tribal welfare in Chhattisgarh: PM Modi in Surguja
April 24th, 10:47 pm
Ahead of the impending Lok Sabha elections, Prime Minister Narendra Modi was accorded a splendid welcome by the people of Surguja as he addressed a public rally in Chhattisgarh. He thanked Ambikapur for showering blessings on him, with voices reiterating, 'Fir ek Baar Modi Sarkar.'Surguja's splendid welcome for PM Modi as he addresses a rally in Chhattisgarh
April 24th, 10:49 am
Ahead of the impending Lok Sabha elections, Prime Minister Narendra Modi was accorded a splendid welcome by the people of Surguja as he addressed a public rally in Chhattisgarh. He thanked Ambikapur for showering blessings on him, with voices reiterating, 'Fir ek Baar Modi Sarkar.'રોજગાર મેળા હેઠળ, પ્રધાનમંત્રી 12મી ફેબ્રુઆરીના રોજ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવ નિયુક્તોને 1 લાખથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે
February 11th, 03:15 pm
આ પ્રસંગે પ્રધાનમંત્રી નવી દિલ્હી ખાતે સંકલિત સંકુલ “કર્મયોગી ભવન”ના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ પણ કરશે. આ સંકુલ મિશન કર્મયોગીના વિવિધ સ્તંભો વચ્ચે સહયોગ અને સુમેળને પ્રોત્સાહન આપશે.