ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાનપદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી બુધવાર તા.પ મી ફેબ્રુઆરી-ર૦૧૪ના પશ્ચિમ બંગાળના કલકત્તા ખાતે પ્રદેશ ભાજપા આયોજિત જનચેતના સભા રેલીને પ્રેરક સંબોધન કરશે.
You can watch the events LIVE on narendramodi.in and follow live tweets on narendramodi_in