શેર
 
Comments

પૂણે મહારાષ્ટ્રની બોમ્બ વિસ્ફોટની ધટનાને વખોડતા મુખ્યમંત્રીશ્રી

કેન્દ્ર સરકાર આતંકવાદી તત્વો સામે ""ઝિરો ટોલરન્સ''ની ક્ષમતા દાખવે

 

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બુધવારે મોડી સાંજે મહારાષ્ટ્રના પૂણેમાં થયેલી બોમ્બ વિસ્ફોટની ધટનાના સંકેતોને ચિંતાજનક અને અતિ ગંભીર ગણાવતાં જણાવ્યું છે કે, આતંકવાદ સામે ભારત સરકાર ""ઝિરો ટોલરન્સ''ની ક્ષમતા દાખવીને નક્કર કામગીરી કરે અને દેશમાં સરકાર છે તેની પ્રતિતી જનતાને કરાવે તે આવશ્યક છે.

મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું છે કે રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ ભારતમાં ભયનો માહોલ અને અસ્થિરતા સર્જવાના નાપાક તત્વોના ઇરાદાઓ સામે કેન્દ્ર સરકારે સતર્કતા દાખવવી અનિવાર્ય બની ગઇ છે.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારને આ તત્વોએ પડકાર ફેંક્યો છે કે તેમની શકિતઓ બદ ઇરાદાઓની તાકાતને નકારી શકાય તેમ નથી.

મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે આ ધટનાનો વિષય એ નથી કે વિસ્ફોટનો પ્રયોગ ક્યાં થયો? કેટલી તીવ્રતાથી થયો ? કેટલું નુકશાન થયું ? પરંતુ આ નાપાક તત્વોએ સરકારને પડકાર કર્યો છે કે એમની તાકાતને નકારી શકાશે નહિં અને કેન્દ્ર સરકારે તેનો જવાબ આપવો જોઇએ.

ભારતના ઓલિમ્પિયન્સને પ્રેરણા આપો!  #Cheers4India
Modi Govt's #7YearsOfSeva
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
'Foreign investment in India at historic high, streak to continue': Piyush Goyal

Media Coverage

'Foreign investment in India at historic high, streak to continue': Piyush Goyal
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Zoom calls, organizational meetings & training sessions, karyakartas across the National Capital make their Booths, 'Sabse Mazboot'
July 25, 2021
શેર
 
Comments

#NaMoAppAbhiyaan continues to trend on social media. Delhi BJP karyakartas go online as well as on-ground to expand the NaMo App network across Delhi during the weekend.