શેર
 
Comments
"Banning Supari used for prayer purposes is not appropriate"

પૂજાપાઠમાં વપરાતી સોપારી ઉપર પ્રતિબંધ મૂકવો ઉચિત કે હિતાવહ નથી

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને આજે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રીશ્રીઓ સર્વશ્રી સદાનંદ ગૌડા અને શ્રી કે. એસ. ઇશ્વરપ્પાના નેતૃત્વમાં ઘ્ખ્પ્ભ્ઘ્બ્ કંપનીના પ્રેસીડેન્ટ કોનકોડી પટ્ટમનાભ અને અન્ય આગેવાનોનું પ્રતિનિધિમંડળ ગાંધીનગરમાં મળ્યુ હતું અને સોપારી ઉપરના પ્રતિબંધ મૂકવાના મહારાષ્ટ્ર શાસનના આદેશની સામે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિતના રાજ્યોએ  ગુટખા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો કર્યો છે, તે સ્વાસ્થ્યના હિતમાં આવકાર્ય છે પરંતુ, સોપારીનો અન્ય વપરાશ હોવાથી તેના ઉપર પ્રતિબંધ મૂકવાનું વાજબી નથી, અને ગુજરાત સરકાર સોપારી ઉપર પ્રતિબંધ મૂકે નહી અને સોપારી પકવતા ખેડૂતોના વ્યાપક હિતોને ધ્યાન રાખશે એવી  વિનંતી કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ કર્ણાટકના આ પ્રતિનિધિમંડળની રજૂઆતો સાંભળી હતી અને જણાવ્યું હતું કે ગુજરાત સહિત ભારતીય સમાજોમાં સોપારી મહદ્‌અંશે પૂજાપાઠની વિધિઓમાં વપરાય છે તેથી સોપારી ઉપર પ્રતિબંધ મૂકવાનું રાજ્ય વિચારતું નથી અને હિતાવહ પણ નથી.

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રીશ્રીઓ અને ડેલીગેશને મુખ્યમંત્રીશ્રીના આ અભિગમને આવકાર્યો હતો.

Pariksha Pe Charcha with PM Modi
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Riding on direct payment, Punjab wheat procurement hits new high

Media Coverage

Riding on direct payment, Punjab wheat procurement hits new high
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM condoles demise of Shri Sunil Jain
May 15, 2021
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the demise of Noted Journalist Shri Sunil Jain. 

In a tweet, the Prime Minister said : 

"You left us too soon, Sunil Jain. I will miss reading your columns and hearing your frank as well as insightful views on diverse matters. You leave behind an inspiring range of work. Journalism is poorer today, with your sad demise. Condolences to family and friends. Om Shanti."