શેર
 
Comments

ભારતીય અર્થતંત્ર માટે આ એક ઐતિહાસિક વર્ષ રહ્યું હતું. નીચો વિકાસદર, ફુગાવાનો ઉંચો દર અને ઉત્પાદનમાં ઘટાડામાંથી NDA સરકારે માત્ર આપણા માઈક્રો-ઇકોનોમિક વલણોને જ મજબૂત નથી કર્યા પરતું તેણે અર્થતંત્રને પણ એક ઉચ્ચ સ્તર સુધી લાવીને મૂકી દીધું છે. ભારતનો GDP દર વધીને 7.4% થયો છે જે એવી ભવિષ્યવાણી કરે છે કે NDA સરકારના આવનારા વર્ષોમાં વધુ તેજગતિએ આગળ વધશે. મજબૂત વલણો અને NDA સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સુધારાઓનો આધાર લઈને મૂડીઝે હાલમાં જ ભારતનું રેટિંગ ‘સ્થિર’ માંથી ‘હકારાત્મક’ કર્યું છે.

જ્યારે BRICSની શરૂઆત થઇ હતી ત્યારે ઘણા લોકોને એવું લાગ્યું હતું કે ‘I’ (ઇન્ડિયા) આ જોડાણ સાથે મેળ ખાતું નથી અને ભારતને શંકાની નજરે જોવામાં આવતું હતું. હવે એવું માનવામાં આવે છે કે ભારત BRICSના વિકાસ એન્જીન તરીકે તેને શક્તિ આપશે.

સરકારના ઉત્પાદન પર જોર આપવાની સાથે ઔદ્યોગિક ઉત્પાદનનો ઇન્ડેક્સ ગત વર્ષની નકારાત્મક વૃદ્ધિ બાદ આ વર્ષે 2.1% ના દરે વૃદ્ધિ પામ્યો છે. ફૂગાવો (WPI) માં સ્થિર ઘટાડો જોવા મળ્યો છે, એપ્રિલ 2014ના 5.55% થી એપ્રિલ 2015માં 2.65%. FDI ની આવક ઐતિહાસિક સ્તરે વધી રહી છે. FDI ઇક્વિટીની આવક ગયા વર્ષના રૂ. 1,25,960 કરતા 40% વધીને રૂ. 1,75,886 પહોંચી છે. રાજકોષીય ખાધ સતત ઘટાડાની પરિસ્થિતિ જોઈ રહી છે. ભારતની હાલની રાજકોષીય ખાધ ગયા વર્ષના GDPના 4.7%થી ઘટીને આ વર્ષે GDPના 1.7% થઇ છે. ભારતનું વિદેશી મુદ્રા ભંડોળ નોંધપાત્ર રીતે વધ્યું છે, $311.8 બિલીયનથી $352.1 બિલીયન. આ વૈશ્વિક આઘાતની કોઇપણ ઘટનાના સમયે ભારતને તરલતા ઉપલબ્ધ કરાવશે.

 

ભારતના ઓલિમ્પિયન્સને પ્રેરણા આપો!  #Cheers4India
Modi Govt's #7YearsOfSeva
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
India breaks into the top 10 list of agri produce exporters

Media Coverage

India breaks into the top 10 list of agri produce exporters
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi Adorns Colours of North East
March 22, 2019
શેર
 
Comments

The scenic North East with its bountiful natural endowments, diverse culture and enterprising people is brimming with possibilities. Realising the region’s potential, the Modi government has been infusing a new vigour in the development of the seven sister states.

Citing ‘tyranny of distance’ as the reason for its isolation, its development was pushed to the background. However, taking a complete departure from the past, the Modi government has not only brought the focus back on the region but has, in fact, made it a priority area.

The rich cultural capital of the north east has been brought in focus by PM Modi. The manner in which he dons different headgears during his visits to the region ensures that the cultural significance of the region is highlighted. Here are some of the different headgears PM Modi has carried during his visits to India’s north east!