શેર
 
Comments
Prime Minister to address global celebrations of World Enviroment Day

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે આવતીકાલે (જૂન 05, 2018) નવી દિલ્હીમાં વિશ્વ પર્યાવરણ દિવસ 2018ના વૈશ્વિક સમારોહને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે રાજપથ લૉનમાં આયોજિત એક પ્રદર્શનની પણ મુલાકાત લેશે.

આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસનો વિષય છે – ‘બીટ પ્લાસ્ટિક પોલ્યૂશન’ એટલે કે પ્લાસ્ટિકનાં પ્રદૂષણને સમાપ્ત કરવું. ભારત વિશ્વ પર્યાવરણ દિવસના 43માં સંસ્કરણનો યજમાન દેશ છે. પર્યાવરણ મંત્રી, સંયુક્ત રાષ્ટ્રના પ્રતિનિધિ અને વિભિન્ન ઔધોગિક એકમોના સભ્યો તેમજ અનેક મહાનુભાવો આ સમારોહમાં સામેલ થશે.
પ્રધાનમંત્રીએ ‘મન કી બાત’ કાર્યક્રમનાં 44માં સંસ્કરણમાં જણાવ્યું હતુ કે વિશ્વ પર્યાવરણ દિવસ સમારોહના અધિકૃત યજમાન હોવું, જળવાયુ પરિવર્તનની પરિસ્થિતિ સાથે જોડાયેલા મુદ્દાઓમાં ભારતની વધતી ભૂમિકાનું પ્રતીક છે.

 

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો શેર કરો.
21 Exclusive Photos of PM Modi from 2021
Explore More
ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Budget Expectations | 75% businesses positive on economic growth, expansion, finds Deloitte survey

Media Coverage

Budget Expectations | 75% businesses positive on economic growth, expansion, finds Deloitte survey
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Social Media Corner 17th January 2022
January 17, 2022
શેર
 
Comments

FPIs invest ₹3,117 crore in Indian markets in January as a result of the continuous economic comeback India is showing.

Citizens laud the policies and reforms by the Indian government as the country grows economically stronger.