પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"દેશવાસીઓને #સ્વતંત્રતાદિવસની હાર્દિક શુભેચ્છાઓ. જય હિંદ!
આ ખૂબ જ ખાસ સ્વતંત્રતા દિવસ પર શુભેચ્છાઓ. જય હિંદ!"
देशवासियों को #स्वतंत्रतादिवस की हार्दिक शुभकामनाएं। जय हिंद!
— Narendra Modi (@narendramodi) August 15, 2022
Greetings on this very special Independence Day. Jai Hind! #Iday2022