શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓ રાજ્ય સરકાર સાથે કામ કરી રહ્યા છે. તમામ સંભવિત સમર્થન આપવામાં આવી રહ્યું છે. હું અસરગ્રસ્ત વિસ્તારોની સલામતી માટે પ્રાર્થના કરું છું."

20 વર્ષની સેવા અને સમર્પણ દર્શાવતા 20 ચિત્રો.
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
How India is becoming self-reliant in health care

Media Coverage

How India is becoming self-reliant in health care
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝીયોયેવને ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા
October 26, 2021
શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝીયોયેવને ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝીયોયેવને ચૂંટણીમાં તેમની જીત બદલ હાર્દિક અભિનંદન. મને વિશ્વાસ છે કે ભારત-ઉઝબેકિસ્તાન વ્યૂહાત્મક ભાગીદારી તમારા બીજા કાર્યકાળમાં મજબૂત થતી રહેશે. તમને અને ઉઝબેકિસ્તાનના મૈત્રીપૂર્ણ લોકોને મારી શુભકામનાઓ."