શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં એથ્લેટિક્સ મેન્સ ટ્રિપલ જમ્પમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ એલ્ડહોસ પૉલને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીશ્રીએ ટ્વીટ કર્યું;

"આજની ટ્રિપલ જમ્પ ઈવેન્ટ ઐતિહાસિક છે. અમારા રમતવીરોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. શાનદાર પ્રતિભાશાળી એલ્ડહોસ પૉલને અભિનંદન જેમણે ગોલ્ડ મેડલ જીત્યો છે અને અગાઉની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં તેમના સારા પ્રદર્શનનું સમર્થન કર્યું છે. તેમનું સમર્પણ પ્રશંસનીય છે. #Cheer4India"

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
First batch of Agniveers graduates after four months of training

Media Coverage

First batch of Agniveers graduates after four months of training
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રી શ્રીએ ચેન્નાઈ પોર્ટના ફ્લોટ-ઓન-ફ્લોટ-ઓફ ઓપરેશનની પ્રશંસા કરી
March 28, 2023
શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચેન્નાઈ પોર્ટના ફ્લોટ-ઓન-ફ્લોટ-ઓફ ઓપરેશનની પ્રશંસા કરી છે જે એક રેકોર્ડ છે અને જહાજને બીજા દેશમાં કેવી રીતે પહોંચાડવામાં આવ્યું છે તેની ઉજવણી કરવા માટે તેને એક સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે.

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી શાંતનુ ઠાકુરના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"આપણા બંદરો અને શિપિંગ ક્ષેત્ર માટે સારા સમાચાર છે."