પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુપ્રસિદ્ધ કથક નૃત્યકાર પંડિત બિરજુ મહારાજના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું છે કે તેમના નિધનથી સમગ્ર કલા જગત માટે મોટી ખોટ છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
" "ભારતીય નૃત્યને સમગ્ર વિશ્વમાં એક અનોખી ઓળખ આપનાર પંડિત બિરજુ મહારાજજીના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેમનું નિધન સમગ્ર કલા જગત માટે મોટી ખોટ છે. આ દુઃખની ઘડીમાં તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના છે. ઓમ શાંતિ!"
भारतीय नृत्य कला को विश्वभर में विशिष्ट पहचान दिलाने वाले पंडित बिरजू महाराज जी के निधन से अत्यंत दुख हुआ है। उनका जाना संपूर्ण कला जगत के लिए एक अपूरणीय क्षति है। शोक की इस घड़ी में मेरी संवेदनाएं उनके परिजनों और प्रशंसकों के साथ हैं। ओम शांति! pic.twitter.com/PtqDkoe8kd
— Narendra Modi (@narendramodi) January 17, 2022