શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા સ્ટોક ઈન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"રાકેશ ઝુનઝુનવાલા અદમ્ય હતા. જીવનથી ભરપૂર, વિનોદી અને સમજદાર, તેઓ આર્થિક જગતમાં અમૂલ્ય યોગદાન છોડી ગયા. તેઓ ભારતની પ્રગતિ માટે પણ ખૂબ જ જુસ્સાદાર હતા. તેમનું નિધન દુઃખદ છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદનાઓ. ઓમ શાંતિ "

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
5 charts show why the world is cheering India's economy

Media Coverage

5 charts show why the world is cheering India's economy
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 5 ડિસેમ્બર 2022
December 05, 2022
શેર
 
Comments

Rapid Progress For India Under PM Modi’s Visionary Leadership

Appreciation For Economic Policies Of The Modi Govt. That led to Sustained Growth of The Indian Economy