શેર
 
Comments
PM Modi meets youth and children from Jammu and Kashmir
PM Modi discusses efforts being made by the Union Government to improve connectivity and infrastructure in
PM meets youth from Jammu and Kashmir, emphasizes the importance of sports, and sportsman spirit among people

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ અને કાશ્મીરના 100થી વધુ યુવાનો અને બાળકોના જૂથને મળ્યા હતા. આ તમામ હાલમાં ”વતન કો જાનો” પહેલ હેઠળ ભારતના વિવિધ ભાગોના પ્રવાસે છે.

યુવાનો અને બાળકોએ પ્રધાનમંત્રીને માળખાગત સુવિધાઓ, રાજ્યમાં રમત-ગમતની સુવિધાઓ, શિક્ષણ અને રોજગારની તકો, અને પ્રધાનમંત્રીની રોજબરોજની કામગીરી જેવા સંખ્યાબંધ વિષયો ઉપર પ્રશ્નો પૂછ્યા હતા.

તેમની સાથે પરામર્શ કરતા પ્રધાનમંત્રીએ રાજ્યમાં કનેક્ટિવિટી અને માળખાગત સુવિધાઓમાં સુધારો કરવા માટે થઈ રહેલા પ્રયાસો અંગે વાત કરી હતી. તેમણે લોકોમાં રમત-ગમત અને ખેલદિલીની ભાવનાનું મહત્વ સમજાવ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે સખત પરિશ્રમ કરવાથી કદાપી થાક લાગતો નથી. કામ પૂર્ણ થાય તો સંતોષની લાગણી થાય છે અને તેનું મહત્વ મને થાક લાગવા કરતા વિશેષ છે.પ્રધાનમંત્રી કાર્યાલય બાબતોના રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
The Largest Vaccination Drive: Victory of People, Process and Technology

Media Coverage

The Largest Vaccination Drive: Victory of People, Process and Technology
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM condoles the deaths in a tractor-trolley mishap in Kanpur
October 02, 2022
શેર
 
Comments
Announces ex-gratia for the dead and injured

The Prime Minister, Shri Narendra Modi has condoled the deaths in a tractor-trolley mishap in Kanpur today.

He also announced ex-gratia of Rs. 2 lakh from PMNRF would be paid to the next of kin of each of the deceased. The injured would be given Rs. 50,000 .

The Prime Minister Office tweeted:

“Distressed by the tractor-trolley mishap in Kanpur. My thoughts are with all those who have lost their near and dear ones. Prayers with the injured. The local administration is providing all possible assistance to the affected: PM @narendramodi”

“An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be paid to the next of kin of each of the deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi”