શેર
 
Comments
PM condoles loss of lives due to collapse of under-construction flyover in Varanasi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં નિર્માણાધીન ફ્લાયઓવર ધસી પડતા લોકોના જીવ ગુમાવવા પર દુઃખ વ્યક્ત કર્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, “વારાણસીમાં નિર્માણાધીન ફ્લાયઓવરનાં ધસી પડવાથી લોકોએ જીવ ગુમાવ્યા તેને લીધે અત્યંત દુઃખી છું. હું પ્રાર્થના કરૂ છું કે ઇજાગ્રસ્ત લોકો જલ્દીથી સ્વસ્થ થાય. મેં અધિકારીઓ સાથે વાત કરી છે અને તેમને ઘટનાથી પ્રભાવિત લોકોને દરેક સંભવિત સહાયતા સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.

મેં વારાણસીમાં નિર્માણાધીન ફ્લાયઓવરના પડવાથી ઉતપન્ન સ્થિતિને લઇને ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરી છે. ઉત્તરપ્રદેશ સરકાર આ સ્થિતિ પર નજર રાખી રહી છે તથા પ્રભાવિત લોકોની સહાયતા કરવા માટે કાર્ય કરી રહી છે.”

દાન
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Landmark day for India: PM Modi on passage of Citizenship Amendment Bill

Media Coverage

Landmark day for India: PM Modi on passage of Citizenship Amendment Bill
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 12 ડિસેમ્બર 2019
December 12, 2019
શેર
 
Comments

Nation voices its support for the Citizenship (Amendment) Bill, 2019 as both houses of the Parliament pass the Bill

India is transforming under the Modi Govt.