શેર
 
Comments
"I welcome the Rs. 1,20,390 crore Budget of Gujarat Government. It will further boost Gujarat's development journey: Shri Modi"

ગુજરાતના તંદુરસ્ત અર્થતંત્રથી ભારતના અર્થતંત્રને વધુ મજબૂત બનાવ્યું

બજેટના પ૦ ટકા રકમ વંચિતો-પછાત વર્ગો- આદિવાસીઓ દલિતો-પીડિતો -શોષિતોના વિકાસ માટે

પ્રતિવ્યકિત આવકમાં વૃધ્ધિ ગરીબ માનવીને આર્થિક લાભની દ્યોતક

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે રાજય વિધાનસભામાં રજૂ થયેલા બજેટને ગુજરાતના તંદુરસ્ત અર્થતંત્ર અને ભારતના અર્થતંત્રને મજબૂત બનાવવા માટેનું સતત ગતિશીલ બજેટ ગણાવ્યું છે.

ગુજરાતની અવિરત આર્થિક ગતિ અને પ્રગતિ સાથે દેશના વિકાસનું પણ ગ્રોથ એન્જીન ગુજરાત બની ગયું છે અને રાજ્યની આ વિકાસયાત્રામાં છેવાડાનો માનવી પણ લાભાર્થી બન્યો છે એમ તેમણે જણાવ્યું હતું.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે આ વખતે ભારત સરકારે પણ ચૂંટણીને ધ્યાનમાં રાખીને વોટ ઓન એકાઉન્ટ પસાર કરી નાણાંકીય વ્યવસ્થા ગોઠવી છે. ભારત સરકારનું બજેટ ન આવ્યું હોય ત્યારે રાજ્યો માટે પણ આ વોટ ઓન એકાઉન્ટનો માર્ગ જ સુવિધાજનક હોય છે. ગુજરાતનું સંપૂર્ણ બજેટ લોકસભાની ચૂંટણી પછી અને ભારતના બજેટ સાથે આવશે પરંતુ આ વખતના વોટ ઓન એકાઉન્ટમાં રાજ્યની તિજોરીના પ૦ ટકા રકમ દલિતો, વંચિતો, પીડિતો, શોષિતો સહિત સમાજના પછાતવર્ગોના વિકાસ માટે રકમ વાપરવાનો અભિગમ રહેવાનો છે.

ગુજરાતની આર્થિક સ્થિતી તંદુરસ્ત છે તેની ભૂમિકા સાથે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ સતત પૂરાંતવાળું બજેટ આપ્યું છે. પ્રતિવ્યકિત આવકમાં પણ ધરખમ વધારો કર્યો જે દર્શાવે છે કે ગરીબ માનવીને આર્થિક લાભ કેટલો પહોંચ્યો તે પ્રતિવ્યકિત આવકની વૃધ્ધિથી પૂરવાર થાય છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભારતના વિકાસમાં ગુજરાતનો વિકાસ ફાળો પહેલાં પાંચ ટકા રહેતો, છેલ્લા એક દશકામાં આપણે મોટી હરણફાળભરી આથી આ ફાળો ૭ થી ૮ ટકા થઇ ગયો છે.

કૃષિ, મેન્યુફેકચરીંગ, સર્વિસ સેકટરના સંકલિત વિકાસ ઉપર મહત્વ આપતી તેમજ કૃષિક્ષેત્રમાં પણ આપણું યોગદાન ખૂબ મોટું રહયું છે. પહેલાં તો ખૂબ સારૂ વર્ષ હોય તો પણ ૩ ટકા યોગદાન ગુજરાતનું રહેતુ આજે રાજ્યના ખેડૂતોની તપસ્યા અને પરિશ્રમ તથા કૃષિના વૈજ્ઞાનિક અભિગમથી રણ ધરાવતું ગુજરાત પણ ૮ થી ૯ ટકા યોગદાન આપી રહયું છે. તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

દેશ આખા એ નોંધ લેવી પડે એવી કરકસરવાળી સરકારના સિમાચિન્હો પણ ગુજરાતે પાર કર્યા છે. તેનો ઉલ્લેખ કરતાં સૌના સાથ-સૌના વિકાસ અને સર્વાંગીણ વિકાસની નેમમાં તથા છેવાડાનો માનવી પણ લાભાર્થી બને અને ગુજરાત આર્થિક ગતિ-પ્રગતિ સાથે દેશના વિકાસનું ચાલક બને એવો વ્યૂહ રહેવાનો છે, તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

    • Read More Details on the Budget here
  • Take a Glance at Budget Graphics in English here
  • Click here for Budget Graphics in Gujarati
  • Read the Budget Speech by State Finance Minister Shri Nitinbhai Patel in English here
  • Read the Budget Speech in Gujarati here

budget-210214-in1

Narendra Modi welcomes the Gujarat Government’s Budget for 2014-15

 

Pariksha Pe Charcha with PM Modi
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
April retail inflation eases to 4.29%; March IIP grows 22.4%: Govt data

Media Coverage

April retail inflation eases to 4.29%; March IIP grows 22.4%: Govt data
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to release 8th instalment of financial benefit under PM-KISAN on 14th May
May 13, 2021
શેર
 
Comments

Prime Minister Shri Narendra Modi will release the 8th instalment of financial benefit under Pradhan Mantri Kisan Samman Nidhi (PM-KISAN) scheme on 14th May at 11 AM via video conferencing. This will enable the transfer of more than Rs. 19,000 crores to more than 9.5 crores beneficiary farmer families. Prime Minister will also interact with farmer beneficiaries during the event. Union Agriculture Minister will also be present on the occasion.

About PM-KISAN

Under the PM-KISAN scheme, a financial benefit of Rs. 6000/- per year is provided to the eligible beneficiary farmer families, payable in three equal 4-monthly installments of Rs.2000/- each. The fund is transferred directly to the bank accounts of the beneficiaries. In this scheme, Samman Rashi of over Rs. 1.15 lakh crores has been transferred to farmer families so far.