શેર
 
Comments
"Narendra Modi meets delegation from leading chemical company BASF"

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની શુભેચ્છા મૂલાકાત આજે જર્મનીની મલ્ટીનેશનલ કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ- BASF ના ચેરમેન શ્રીયુત (Dr. KURT BOCK) ડો. કુર્ત બોકએ તેમની કંપનીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે લીધી હતી.

BASF વિશ્વની સૌથી મોટી રાસાયણીક ઉત્પાદનોની કંપની પૈકીની એક છે અને ગુજરાતમાં દહેજ PCPIR માં રૂા. ૧૦૦૦ કરોડના રોકાણનો ગ્રીન ફીલ્ડ કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઅલ પ્રોજેકટ-સ્થાપ્યો છે જેનું વાણિજ્યક ઉત્પાદન ખૂબ ઝડપથી સમયસર શરૂ થઇ જશે એમ તેમણે મુખ્યમંત્રીશ્રીને જણાવ્યું હતું. ગુજરાતમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ સેકટરમાં એન્વાયર્નમેન્ટ ટેકનોલોજી મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશથી આ કંપનીએ અપનાવી છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

Pariksha Pe Charcha with PM Modi
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Centre to supply 192 lakh Covid vaccines to states/UTs from May 16-31: Health ministry

Media Coverage

Centre to supply 192 lakh Covid vaccines to states/UTs from May 16-31: Health ministry
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 14 મે 2021
May 14, 2021
શેર
 
Comments

PM Narendra Modi releases 8th instalment of financial benefit under PM- KISAN today

PM Modi has awakened the country from slumber to make India a global power