આંદામાન અને નિકોબાર ટાપુઓના લેફ્ટનન્ટ ગવર્નર, એડમિરલ ડી કે જોશી, (નિવૃત્ત) આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલ દ્વારા X પર પોસ્ટ કરવામાં આવી;
“આંદામાન અને નિકોબાર ટાપુઓના લેફ્ટનન્ટ ગવર્નર, એડમિરલ ડી કે જોશી, (નિવૃત્ત) પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા.”
Lieutenant Governor of Andaman & Nicobar Islands, Admiral D K Joshi, (Retd.) met Prime Minister @narendramodi. pic.twitter.com/Zph0era9Qq
— PMO India (@PMOIndia) October 1, 2025


