શેર
 
Comments

કોળી સમાજના સામાન્ય કાર્યકર્તાને રાજ્યસભામાં સાંસદ તરીકે નિમીને સમાજનું ગૌરવ વધારવા માટે મુખ્યમંત્રીશ્રીનું ભાવભર્યું અભિવાદન

મુખ્યમંત્રીશ્રી  નરેન્દ્રભાઇ મોદીનું આજે સમગ્ર ગુજરાતના કોળી સમાજના અગ્રણીઓએ તેમના સમાજના સામાન્ય કાર્યકર્તાને સંસદમાં પ્રતિનિધિત્વ આપીને રાજસભાના સાંસદ તરીકે નિયુકિત કરી જે ગૌરવ અપાવ્યું છે તે અંગે ભાવભર્યું અભિવાદન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કોળીસમાજ જેવા પછાત સમાજોના સર્વાંગી ઉત્કર્ષ માટે શિક્ષણને અગ્રીમતા આપવાની સાથે વ્યસનમૂકિત અને સામાજિક કુરિવાજોથી મૂકત થવાનું પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.

ગુજરાતના વર્તમાન બજેટમાં કોળીસમાજ સહિત બક્ષીપંચ જાતિના બાળકોના શિક્ષણ-આવાસ સુવિધા માટે નવા છાત્રાલયો બાંધવા રૂા. ૧૦૦ કરોડની ફાળવણી રાજ્ય સરકારે કરી છે તેની રૂપરેખા પણ તેમણે આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતે સૌને સાથે રાખી સૌના વિકાસનો નવો મંત્ર આપનાવ્યો છે તેની ભૂમિકા આપતાં બક્ષીપંચ તથા સામાજીક શૈક્ષણિક પછાત વર્ગોને  વિકાસમાં ભાગીદાર બનાવવાની નેમ વ્યકત કરતા વિકાસ માટે આ સમાજ પણ શિક્ષણ સેવા જાગૃતિ દર્શાવે તેની આવશ્યકતા સમજાવી હતી.

આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીઓ લીલાધરભાઇ વાધેલા તથા ઇશ્વરસિંહ પટેલ તેમજ કોળી સમાજના ધારાસભ્યો, અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
Jan Dhan Yojana: Redefining Financial Inclusion the Narendra Modi Way

Media Coverage

Jan Dhan Yojana: Redefining Financial Inclusion the Narendra Modi Way
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM greets everyone on Maha Ashtami
October 03, 2022
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has greeted everyone on the auspicious occasion of Maha Ashtami. The Prime Minister said that May the blessings of Maa Mahagauri bring fortune, prosperity and success in everyone's life. Shri Modi also shared recital of prayers (stuti) of Maa Mahagauri.

In a tweet, the Prime Minister said;

"वन्दे वाञ्छितकामार्थं चन्द्रार्धकृतशेखराम्।

सिंहारूढां चतुर्भुजां महागौरीं यशस्वीनीम्॥

महा अष्टमी की अनंत शुभकामनाएं। मां महागौरी हर किसी के जीवन में सौभाग्य, संपन्नता और सफलता लेकर आएं। माता के भक्तों के लिए उनकी यह स्तुति…"