મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ગુજરાત સરકારના સને ર૦૧રના કેલેન્ડર અને ડાયરી-ર૦૧રનું વિમોચન કર્યું હતું.
આ પ્રસંગે માહિતી કમિશ્નર શ્રી વી. થરૂપુગ્ગળ તથા માહિતી વિભાગ અને પિ્રન્ટીગ-સ્ટેશનરી વિભાગના સહયોગીઓ સર્વશ્રી અરવિંદ પટેલ, શ્રી પુલક ત્રિવેદી, શ્રી શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.