શેર
 
Comments
"CM prays for the safety of lives and assets in the cyclone-affected states"

મુખ્ય મંત્રીશ્રીનું ટવીટ્ર - વાવાઝોડાથી પ્રભાવિત રાજ્યોમાં જાન-માલની રક્ષા માટે માતાને પ્રાર્થના

ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવરાત્રી અનુષ્ઠાનના તેમના ઉપવાસનું આજે સમાપન કરતાં આઠમની સવારે આદ્યશક્તિ માતાની ભક્તિભાવથી પૂજા કરીને પોતાના ઉપવાસ માતાના ચરણોમાં સમર્પિત કર્યા હતા.

ટવીટ્ર ઉપર શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિનમ્રતાથી એવો પ્રતિભાવ વ્યકત કર્યો હતો કે, અષ્ટમીના દિવસે માતાની પૂજા કરી.. માતાના ચરણોમાં મારા ઉપવાસ સમર્પિત કરતાં મેં વાવાઝોડાથી પ્રભાવિત રાજ્યોમાં જાન-માલની રક્ષા માટે પ્રાર્થના કરી..

Pariksha Pe Charcha with PM Modi
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Riding on direct payment, Punjab wheat procurement hits new high

Media Coverage

Riding on direct payment, Punjab wheat procurement hits new high
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM condoles demise of Shri Sunil Jain
May 15, 2021
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the demise of Noted Journalist Shri Sunil Jain. 

In a tweet, the Prime Minister said : 

"You left us too soon, Sunil Jain. I will miss reading your columns and hearing your frank as well as insightful views on diverse matters. You leave behind an inspiring range of work. Journalism is poorer today, with your sad demise. Condolences to family and friends. Om Shanti."