શેર
 
Comments

ઉત્તરપૂર્વના રાજ્યોમાંથી આવેલું ડેલીગેશન ગુજરાતના વિકાસ અને ગતિશીલ નેતૃત્વથી પ્રભાવિત

મુખ્ય મંત્રીશ્રી સાથે ઉષ્માસભર ફળદાયી બેઠક 

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઉત્તરપૂર્વના રાજ્યોમાંથી આવેલા ઉચ્ચ ડેલીગેશનના સભ્યો આજે સાંજે મળ્યા હતા અને ગુજરાત જે હરણફાળ ગતિથી વિકાસ કરી રહયું છે તેનું શ્રેય અત્યંત વિઝનરી નેતૃત્વ આપી રહેલા નરેન્દ્રભાઈ મોદીને આપ્યું હતું. 

ગુજરાત અને ઉત્તરપૂર્વના રાજ્યો વચ્ચે પરસ્પર ભાગીદારીના ક્ષેત્રો વિકસાવીને ભાવાત્મક એકતાનો સેતુ વધુ સુદ્રઢ બનાવવા માટે આ ડેલીગેશને મુખ્ય મંત્રીશ્રી પાસેથી પ્રેરક માર્ગદર્શન મેળવ્યું હતું.

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
India is a good place to be amid global economic gloom

Media Coverage

India is a good place to be amid global economic gloom
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM greets everyone on Maha Ashtami
October 03, 2022
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has greeted everyone on the auspicious occasion of Maha Ashtami. The Prime Minister said that May the blessings of Maa Mahagauri bring fortune, prosperity and success in everyone's life. Shri Modi also shared recital of prayers (stuti) of Maa Mahagauri.

In a tweet, the Prime Minister said;

"वन्दे वाञ्छितकामार्थं चन्द्रार्धकृतशेखराम्।

सिंहारूढां चतुर्भुजां महागौरीं यशस्वीनीम्॥

महा अष्टमी की अनंत शुभकामनाएं। मां महागौरी हर किसी के जीवन में सौभाग्य, संपन्नता और सफलता लेकर आएं। माता के भक्तों के लिए उनकी यह स्तुति…"