લેહમાં ‘તથાગતના પવિત્ર અવશેષોના પવિત્ર પ્રદર્શન’ના ઉદ્ઘાટન પર પ્રધાનમંત્રીએ આનંદ વ્યક્ત કર્યો
May 02nd, 06:59 pm
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આ આદરણીય અવશેષો, જે કપિલવસ્તુમાં પિપ્રહવા સ્તૂપ સાથે જોડાયેલા છે અને ઓગણીસમી સદીના અંતિમ વર્ષોમાં ઉત્ખનન દરમિયાન મળી આવ્યા હતા, તે ભગવાન બુદ્ધના શાશ્વત ઉપદેશોને મૂર્ત સ્વરૂપ આપે છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પાંચ નવા જિલ્લાના નિર્માણ પર લદ્દાખના લોકોને અભિનંદન પાઠવ્યા
August 26th, 12:54 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પાંચ નવા જિલ્લાઓની રચના માટે લદ્દાખના લોકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે જાંસ્કર, દ્રાસ, શામ, નુબરા અને ચાંગથાંગના નવા જિલ્લાઓ પર હવે વધુ ધ્યાન કેન્દ્રિત કરાશે, જેનાથી લોકોની સેવાઓ અને તકો વધુ નજીક લાવશે.