પ્રધાનમંત્રી 10 મેના રોજ કર્ણાટક અને તેલંગાણાની મુલાકાત લેશે
May 09th, 11:17 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 મે, 2026ના રોજ કર્ણાટક અને તેલંગાણાની મુલાકાત લેશે. આશરે 11 વાગ્યે, પ્રધાનમંત્રી બેંગલુરુમાં ધ આર્ટ ઓફ લિવિંગની 45મી વર્ષગાંઠની ઉજવણીમાં સહભાગી થશે અને આ પ્રસંગે જનમેદનીને સંબોધિત કરશે. ત્યારબાદ, પ્રધાનમંત્રી હૈદરાબાદ જશે અને આશરે 3 વાગ્યે, તેઓ આશરે ₹9,400 કરોડના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને પણ સંબોધિત કરશે. આશરે 3:45 વાગ્યે, પ્રધાનમંત્રી હૈદરાબાદમાં સિંધુ હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરશે.BJP prioritizes women's safety and respect above all else: PM Modi in Zaheerabad
April 30th, 05:00 pm
Prime Minister Narendra Modi addressed a public event in Zaheerabad, Telangana, where he expressed his love and admiration for the audience. He shared his transparent vision for a Viksit Telangana and a Viksit Bharat. PM Modi also reiterated his commitment to fighting corruption and ensuring the safety and security of all citizens.PM Modi addresses a massive crowd at a public meeting in Zaheerabad, Telangana
April 30th, 04:30 pm
Prime Minister Narendra Modi addressed a public event in Zaheerabad, Telangana, where he expressed his love and admiration for the audience. He shared his transparent vision for a Viksit Telangana and a Viksit Bharat. PM Modi also reiterated his commitment to fighting corruption and ensuring the safety and security of all citizens.