Key highlights of Prime Minister Shri Narendra Modi’s address from the ramparts of the Red Fort on the occasion of the 80th Independence Day
August 15th, 04:44 pm
PM Modi today addressed the nation from the ramparts of the Red Fort on the occasion of the 80th Independence Day. In his speech, he presented a detailed report card of India’s progress across manufacturing, digital growth and citizen delivery over the past 12 years. He also unveiled the transformative Sapta Dhara, comprising seven key sectors for achieving national ambitions.પરિવર્તનના 12 વર્ષ: પ્રધાનમંત્રી મોદીએ સ્વાતંત્ર્ય દિવસના સંબોધનમાં ભારતની પ્રગતિ પર પ્રકાશ પાડ્યો
August 15th, 01:18 pm
પોતાના સ્વાતંત્ર્ય દિવસના સંબોધનમાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્પાદન, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મૂળભૂત સુવિધાઓ, ઊર્જા સુરક્ષા, યુવા સશક્તિકરણ, નવીનતા, સામાજિક સુરક્ષા અને અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની રૂપરેખા આપતા છેલ્લા 12 વર્ષોમાં ભારતમાં આવેલા પર પ્રકાશ પાડ્યો હતો.પ્રધાનમંત્રી દ્વારા એક વર્ષમાં 1 કરોડ યુવાનોને AI કૌશલ્ય પ્રદાન કરવાની જાહેરાત
August 15th, 01:01 pm
80મા સ્વાતંત્ર્ય દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કરતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, શિક્ષણ, રમતગમત, સિવિલ ડિફેન્સ, સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, અણુ ઊર્જા અને મહિલા સંચાલિત વિકાસને આવરી લેતી શ્રેણીબદ્ધ પહેલો અને લક્ષ્યોની જાહેરાત કરી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 80મા સ્વાતંત્ર્ય દિવસના સંબોધનમાં વિકસિત ભારત તરફ ભારતની આગામી છલાંગ માટે હાકલ કરી
August 15th, 12:51 pm
લાલ કિલ્લાની પ્રાચીર પરથી પોતાના 80મા સ્વાતંત્ર્ય દિવસના સંબોધનમાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારત તરફની ભારતની યાત્રાને ઝડપી બનાવવાના ઉદ્દેશ્યથી શ્રેણીબદ્ધ હાકલ કરી હતી. દેશની કાર્ય સંસ્કૃતિ, વિચારસરણી અને મહત્વાકાંક્ષાના વ્યાપમાં ફેરફાર કરવાની હાકલ કરતા, પ્રધાનમંત્રીએ નાગરિકો, સરકારો, ઉદ્યોગો, ખેડૂતો, યુવાનો અને સમાજના અન્ય વર્ગો દ્વારા સાહસિક સામુહિક પગલાંની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.ભારતના CWG ચેમ્પિયન્સ સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ
August 10th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના કોમનવેલ્થ ગેમ્સના વિજેતાઓ સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રીએ છેલ્લા એક દાયકામાં ભારતીય રમતગમતના બદલાતા પરિદ્રશ્યનું અવલોકન કર્યું હતું અને હાઇલાઇટ કર્યું હતું કે તેમના 12 થી 13 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમના નિવાસસ્થાને રાષ્ટ્રીય રમતવીરોનું સ્વાગત કરવું એ એક નિયમિત અને પ્રિય પરંપરા રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશ માટે સતત વિજય મેળવવામાં ભારતીય રમતવીરોના સમર્પિત પ્રયાસો અને સતત સફળતાઓ નિયમિત પ્રમોશનલ સલાહ કરતાં યુવા શાળાના વિદ્યાર્થીઓને વધુ અસરકારક રીતે પ્રેરણા આપે છે. શાળાઓમાં જઈને આપણે જે કહી શકીએ તેના કરતાં તમારો મેડલ તેમને વધુ પ્રેરણા આપે છે, તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોમનવેલ્થ ગેમ્સના વિજેતાઓ સાથે સંવાદ કર્યો
August 10th, 09:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના કોમનવેલ્થ ગેમ્સના વિજેતાઓ સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રીએ છેલ્લા એક દાયકામાં ભારતીય રમતગમતના બદલાતા પરિદ્રશ્યનું અવલોકન કર્યું હતું અને હાઇલાઇટ કર્યું હતું કે તેમના 12 થી 13 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમના નિવાસસ્થાને રાષ્ટ્રીય રમતવીરોનું સ્વાગત કરવું એ એક નિયમિત અને પ્રિય પરંપરા રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશ માટે સતત વિજય મેળવવામાં ભારતીય રમતવીરોના સમર્પિત પ્રયાસો અને સતત સફળતાઓ નિયમિત પ્રમોશનલ સલાહ કરતાં યુવા શાળાના વિદ્યાર્થીઓને વધુ અસરકારક રીતે પ્રેરણા આપે છે. શાળાઓમાં જઈને આપણે જે કહી શકીએ તેના કરતાં તમારો મેડલ તેમને વધુ પ્રેરણા આપે છે, તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 08th, 11:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે IIT દિલ્હીના 57મા પદવીદાન સમારંભને સંબોધિત કર્યો હતો. સમારંભના ગહન ભાવનાત્મક મહત્વ પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ કેમ્પસના જીવંત અને સ્વપ્નોથી ભરેલા વાતાવરણને યાદ કર્યું હતું. તેમણે કોવિડ મહામારી દરમિયાન પોતાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિને યાદ કરી હતી અને પદવી પ્રાપ્ત કરી રહેલા વિદ્યાર્થીઓની વચ્ચે પ્રત્યક્ષ રીતે હાજર રહેવા બદલ પોતાનો ઊંડો વ્યક્તિગત સંતોષ વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે,આજે આ કેમ્પસમાં તમારી સાથે આ અદ્ભુત અનુભવ શેર કરવો એ મારા માટે પણ ખૂબ ખાસ છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ IIT દિલ્હીના 57મા પદવીદાન સમારંભને સંબોધિત કર્યો
August 08th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે IIT દિલ્હીના 57મા પદવીદાન સમારંભને સંબોધિત કર્યો હતો. સમારંભના ગહન ભાવનાત્મક મહત્વ પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ કેમ્પસના જીવંત અને સ્વપ્નોથી ભરેલા વાતાવરણને યાદ કર્યું હતું. તેમણે કોવિડ મહામારી દરમિયાન પોતાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિને યાદ કરી હતી અને પદવી પ્રાપ્ત કરી રહેલા વિદ્યાર્થીઓની વચ્ચે પ્રત્યક્ષ રીતે હાજર રહેવા બદલ પોતાનો ઊંડો વ્યક્તિગત સંતોષ વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે,આજે આ કેમ્પસમાં તમારી સાથે આ અદ્ભુત અનુભવ શેર કરવો એ મારા માટે પણ ખૂબ ખાસ છે.પ્રધાનમંત્રીએ ભારતના યુવાનોના પ્રયાસ અને સમર્પણને બિરદાવતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું
August 04th, 11:25 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના યુવાનોના પ્રયાસ અને સમર્પણને બિરદાવતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું:'નશા મુક્ત યુવાનો માટે વિકસિત ભારત સંકલ્પ અભિયાન'ના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના વિડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધનનો મૂળપાઠ
August 02nd, 11:25 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશા મુક્ત યુવા’નો પ્રારંભ કરાવ્યો છે. એક વિશાળ દેશવ્યાપી વિડિયો કોન્ફરન્સને સંબોધતા, પ્રધાનમંત્રીએ 28,000 થી વધુ સ્થળોએથી જોડાયેલા એક કરોડથી વધુ યુવા નાગરિકો સહિત વિવિધ સભાનું ઔપચારિક સ્વાગત કર્યું. આ ક્ષણના સામૂહિક મહત્વ પર ભાર મૂકતા, તેમણે આ સભાને એક ગહન રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા તરીકે વર્ણવી. આજે, આપણે સૌ દેશવાસીઓ એક મહાન અને મહત્વપૂર્ણ સંકલ્પ માટે એકજૂથ થયા છીએ, એમ શ્રી મોદીએ જણાવ્યું હતું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશા મુક્ત યુવા’નો પ્રારંભ કરાવ્યો
August 02nd, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશા મુક્ત યુવા’નો પ્રારંભ કરાવ્યો છે. એક વિશાળ દેશવ્યાપી વિડિયો કોન્ફરન્સને સંબોધતા, પ્રધાનમંત્રીએ 28,000 થી વધુ સ્થળોએથી જોડાયેલા એક કરોડથી વધુ યુવા નાગરિકો સહિત વિવિધ સભાનું ઔપચારિક સ્વાગત કર્યું. આ ક્ષણના સામૂહિક મહત્વ પર ભાર મૂકતા, તેમણે આ સભાને એક ગહન રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા તરીકે વર્ણવી. આજે, આપણે સૌ દેશવાસીઓ એક મહાન અને મહત્વપૂર્ણ સંકલ્પ માટે એકજૂથ થયા છીએ, એમ શ્રી મોદીએ જણાવ્યું હતું.પ્રધાનમંત્રી 2 ઓગસ્ટે ‘વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશા મુક્ત યુવા’નો પ્રારંભ કરાવશે
August 01st, 04:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2 ઓગસ્ટ 2026ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશા મુક્ત યુવા’નો પ્રારંભ કરાવશે. આ પહેલનો ઉદ્દેશ્ય યુવાનોને નશાના સેવનથી દૂર રહેવા માટે પ્રેરિત કરવાનો અને તેમને તેમના સમુદાયોમાં સકારાત્મક સામાજિક પરિવર્તનના દૂત બનવા પ્રોત્સાહિત કરવાનો છે.આંધ્ર પ્રદેશમાં વિકાસ પરિયોજનાઓના શુભારંભ પ્રસંગે પીએમના સંબોધનનો મૂળપાઠ
August 01st, 11:45 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશમાં અંદાજે ₹18,000 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો, તેમજ રાજ્યને વિકસિત ભારતના વિકાસ એન્જિન તરીકે ઉભરતું રાજ્ય ગણાવ્યું.વિશ્વસ્તરીય કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સથી લઈને સેમિકન્ડક્ટર, કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), ગ્રીન એનર્જી અને મેન્યુફેક્ચરિંગ સુધી વડાપ્રધાનએ રોજગાર સર્જન, રોકાણ આકર્ષવા અને આંધ્ર પ્રદેશના સર્વાંગી વિકાસને વેગ આપવાના પોતાના દૂરંદેશી વિઝનની રજૂઆત કરી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના ભોગાપુરમમાં ₹17,900 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો.
August 01st, 11:30 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશમાં અંદાજે ₹18,000 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો, તેમજ રાજ્યને વિકસિત ભારતના વિકાસ એન્જિન તરીકે ઉભરતું રાજ્ય ગણાવ્યું.વિશ્વસ્તરીય કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સથી લઈને સેમિકન્ડક્ટર, કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), ગ્રીન એનર્જી અને મેન્યુફેક્ચરિંગ સુધી વડાપ્રધાનએ રોજગાર સર્જન, રોકાણ આકર્ષવા અને આંધ્ર પ્રદેશના સર્વાંગી વિકાસને વેગ આપવાના પોતાના દૂરંદેશી વિઝનની રજૂઆત કરી.PM to visit Andhra Pradesh and Karnataka on 1 August
July 31st, 09:56 am
PM Modi will visit Andhra Pradesh and Karnataka on 1 August. In Andhra Pradesh, he will inaugurate the Alluri Sitarama Raju International Airport and launch development projects worth over ₹17,900 crore. He will also lay the foundation stone for Andhra Pradesh's first semiconductor manufacturing facility. During his visit to Karnataka, he will inaugurate the Swami Vivekananda Cultural Youth Centre - Viveka Smaraka in Mysuru.Prime Minister Narendra Modi Chairs Second High-Level Meeting with Secretaries of Government of India
July 28th, 08:48 pm
PM Modi chaired the second high-level meeting with Secretaries to the Government of India. The sectors discussed included Finance and Economy, Commerce and Industry and Technology. He stressed the need to reform processes, improve work culture and strengthen institutional efficiency, while also calling for greater participation of young innovators and entrepreneurs in the cybersecurity ecosystem.Participants of Viksit Vibrant Village Programme share their experiences with PM Modi
July 26th, 10:27 pm
PM Modi interacts with participants of the Viksit Vibrant Village Programme 2026, as MYBharat volunteers share inspiring stories from India's border villages. Participants recount how the journey transformed their perspectives through interactions with local communities, firsthand experiences of life in border villages and a deeper understanding of the spirit of Ek Bharat, Shreshtha Bharatવિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026 દરમિયાન પીએમના સંબોધનનો મૂળપાઠ
July 26th, 05:00 pm
સાથીઓ, વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ દરમિયાન મેં એક વિચાર યુવાનો સમક્ષ રાખ્યો હતો. વિચાર એ હતો કે કેમ નહીં યુવા સાથીઓ વર્ચ્યુઅલ માધ્યમના બદલે જમીન પર ઊતરીને ભારતને જાણે, ભારત સાથે જોડાય, ભારતને જીવવાનો પ્રયાસ કરે, ભારતને સમજે. ભારતના ગામડાઓમાં વિકસિત થવા માટે કેટલી આકાંક્ષાઓ છે એ ગામડાઓમાં જઈને ખબર પડે છે અને આપણા સીમાવર્તી ગામડાઓમાં વિકાસની આકાંક્ષા અને દેશભક્તિની ભાવના એ આપણે બરાબર - બરાબર અને ક્યારેક તો લાગે છે કે તેમના માટે પોતાનાથી વધુ દેશ હોય છે. દેશ પહેલાં બાકી બધી સુવિધાઓ પછી, આ આપણને સીમાવર્તી ગામડાઓમાં ખાસ અનુભવાય છે. અને એટલા માટે ઉદ્દેશ્ય એ હતો કે દેશના અલગ-અલગ જિલ્લાના યુવાનો હિમાચલ, ઉત્તરાખંડ અને લદાખના ગામડાઓની યાત્રા કરે. ત્યાં લોકો કેવી રીતે રહે છે? ખાનપાન કેવું છે? કામકાજ, સંસ્કૃતિ, જીવન વ્યવહાર આ બધી વાતો શું છે? પડકારો શું છે? દેશના પ્રથમ ગામમાં બેઠેલા લોકો દેશની સુરક્ષા માટે કેટલા જાગરૂક છે? દેશના અન્ય ભાગોથી તેમનો લગાવ, નિકટતા કેટલી છે? આ બધી બાબતોનો અનુભવ મારા દેશના નવજુવાનોને મળે. આ અમારો ઉદ્દેશ્ય હતો. અને જે ઉત્સાહ આખા દેશના યુવાનોમાં દેખાયો, તે અદ્ભુત છે. લગભગ 3 લાખ યુવાનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો અને તેમાંથી 400 થી વધુ યુવાનોની પસંદગી થઈ. આપ સૌ એક સપ્તાહ સુધી આ દૂર-સુદૂરના ગામડાઓમાં રહ્યા. અજાણી જગ્યા હતી તમારા માટે. તમે ત્યાંના જીવનને જીવવાનો પ્રયાસ કર્યો. તમે તેની અંદર ભળી ગયા. પોતાની સંસ્કૃતિને ત્યાંની સંસ્કૃતિ સાથે જોડી, કનેક્ટ કરી. એક ભારત શ્રેષ્ઠ ભારતનું આનાથી અને આનાથી ઉત્તમ ઉદાહરણ કદાચ જ કોઈ બીજું હોઈ શકે.PM Modi Interacts with Participants of Viksit Vibrant Village Programme 2026
July 26th, 04:30 pm
PM Modi today interacted with participants of the Viksit Vibrant Village Programme 2026, lauding the young friends of MY Bharat for their commendable work across the country. He highlighted the official redesignation of border settlements from the 'last' to the 'first villages' of India, noted the newly established infrastructure and praised the local inhabitants for living and breathing patriotism.પ્રધાનમંત્રી 26 જુલાઈએ 'વિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026'ના સહભાગીઓ સાથે સંવાદ કરશે
July 25th, 11:10 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈ 2026ના રોજ સાંજે 4:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'વિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026'ના સહભાગીઓ સાથે સંવાદ કરશે.