પ્રધાનમંત્રીએ લંડનમાં વર્લ્ડ ટીમ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપમાં બ્લિટ્ઝ સેમિ-ફાઇનલમાં શાનદાર જીત બદલ દિવ્યા દેશમુખને અભિનંદન પાઠવ્યા
June 19th, 02:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ચેસ ખેલાડી દિવ્યા દેશમુખને આજે લંડનમાં વર્લ્ડ ટીમ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપમાં બ્લિટ્ઝ સેમિ-ફાઇનલના બીજા તબક્કામાં વિશ્વ નંબર 1 હોઉ યિફાન પર ઐતિહાસિક જીત બદલ અભિનંદન આપ્યા.