પ્રધાનમંત્રીએ વિશ્વ લીવર દિવસ પર નાગરિકોને સંયમિત આહાર અપનાવવા અને સ્થૂળતા સામે લડવાનો આગ્રહ કર્યો
April 19th, 01:13 pm
વિશ્વ લીવર દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ નાગરિકોને યોગ્ય આહાર અપનાવવા અને સ્વસ્થ જીવનને પ્રાથમિકતા આપવાનો આગ્રહ કર્યો. નાના છતાં અસરકારક ફેરફારોના મહત્વ પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ તે વાત પર પ્રકાશ ફેંક્યો કે તેલનું સેવન ઘટાડવા જેવા પગલાં એકંદર આરોગ્ય અને સુખાકારીમાં નોંધપાત્ર સુધારો કરી શકે છે.