પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ભારતના સૌથી લાંબી મુદત સુધી સતત સેવા આપનારા લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ વિશ્વના નેતાઓ તરફથી અભિનંદન આપતા સંદેશા મળ્યા
June 10th, 02:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ભારતના સૌથી લાંબી મુદત સુધી સતત સેવા આપનારા લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ વિશ્વભરના વિવિધ દેશોના વડાઓ અને સરકારો તરફથી અભિનંદન સંદેશા મળ્યા છે.કેન્યાના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અખબારી નિવેદનનો મૂળપાઠ
December 05th, 01:33 pm
રાષ્ટ્રપતિ રૂટો અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરતાં મને ઘણો આનંદ થાય છે.પ્રધાનમંત્રી શ્રીએ મહામહિમ વિલિયમ એસ રૂટોને કેન્યાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા
September 07th, 08:32 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામહિમ વિલિયમ એસ રૂટોને કેન્યાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે.