ડૉ. આંબેડકરના સિદ્ધાંતોના હાર્દમાં સંવાદિતા અને એકતા છે: વડાપ્રધાન મોદી

April 04th, 01:32 pm

વડાપ્રધાન મોદીએ નવી દિલ્હીમાં નવા બંધાયેલા વેસ્ટર્ન કોર્ટ એનેક્સીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે તેમની સરકાર ડૉ. બાબાસાહેબ આંબેડકરે દર્શાવેલા પથ પર ચાલી રહી છે. તેમણે કહ્યું, “ડૉ. આંબેડકરના સંવાદિતા અને એકતા સિદ્ધાંતો છે. ગરીબોમાં પણ સૌથી વધુ ગરીબો માટે કાર્ય કરવું એ સરકારનું મિશન છે.”

પ્રધાનમંત્રીએ વેસ્ટર્ન કોર્ટ એનેક્સીમાં સાંસદો માટે રોકાવાની સુવિધા પ્રદાન કરતાં નવનિર્મિત ભવનનું લોકાર્પણ કર્યું

April 04th, 01:31 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં નવનિર્મિત વેસ્ટર્ન કોર્ટ એનેક્સીનું લોકાર્પણ કર્યું હતું. આ ભવન સાંસદો માટે અવરજવર દરમિયાન રોકાવાની સગવડ પૂરી પાડશે.