કોલકાતા, પશ્ચિમ બંગાળમાં વિકાસ કાર્યોના લોકાર્પણ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 14th, 02:15 pm
રાજ્યપાલ શ્રીમાન આર એન રવિજી, કેન્દ્રમાં મારા સહયોગી શાંતનુ ઠાકુરજી, સુકાન્તા મજૂમદારજી, પશ્ચિમ બંગાળના નેતા વિપક્ષ શુભેન્દુ અધિકારીજી, સંસદમાં મારા સાથી શૌમિક ભટ્ટાચાર્યજી, અન્ય જનપ્રતિનિધિગણ, દેવીઓ અને સજ્જનો,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના કોલકાતામાં રૂ. 18,700 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો
March 14th, 02:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના કોલકાતામાં રૂ. 18,000 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો અને લોકાર્પણ કર્યું. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, આજે કોલકાતાની ધરતી પરથી પશ્ચિમ બંગાળ અને પૂર્વી ભારત માટે વિકાસનો નવો અધ્યાય લખાઈ રહ્યો છે.પ્રધાનમંત્રી 17-18 જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે
January 16th, 01:55 pm
17 જાન્યુઆરીના રોજ બપોરે લગભગ 12:45 વાગ્યે પ્રધાનમંત્રી માલદા ટાઉન રેલવે સ્ટેશન પર હાવડા અને ગુવાહાટી (કામખ્યા) વચ્ચે દોડનારી ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપશે. ત્યારબાદ, બપોરે લગભગ 1:45 વાગ્યે પ્રધાનમંત્રી માલદામાં એક જાહેર કાર્યક્રમમાં 3,250 કરોડ રૂપિયાથી વધુના અનેક રેલ અને માર્ગ માળખાગત પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે.રોજગાર મેળા હેઠળ 51,000થી વધુ નિમણૂક પત્રોના વિતરણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 26th, 11:23 am
આજે કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં 51000થી વધુ યુવાનોને કાયમી સરકારી નોકરીના પત્રો આપવામાં આવ્યા છે. આજે ભારત સરકારના વિવિધ વિભાગોમાં આપ યુવાનો માટે નવી જવાબદારીઓ શરૂ થઈ છે. તમારી જવાબદારી દેશની આર્થિક વ્યવસ્થાને મજબૂત બનાવવાની છે, તમારી જવાબદારી દેશની આંતરિક સુરક્ષાને મજબૂત બનાવવાની છે, તમારી જવાબદારી દેશમાં આધુનિક માળખાગત સુવિધાઓ બનાવવાની છે, તમારી જવાબદારી કામદારોના જીવનમાં મૂળભૂત પરિવર્તન લાવવાની છે. તમે જેટલી પ્રામાણિકતાથી તમારા કાર્યો પૂર્ણ કરશો, તેટલી જ ભારતની વિકસિત ભારત તરફની યાત્રામાં સકારાત્મક અસર જોવા મળશે. મને વિશ્વાસ છે કે તમે તમારી ફરજો ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવશો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળાને સંબોધન કર્યું
April 26th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળાને સંબોધન કર્યું હતું અને આજે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત યુવાનોને 51,000થી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજે ભારત સરકારનાં વિવિધ વિભાગોમાં આ યુવાનો માટે નવી જવાબદારીઓની શરૂઆત થઈ રહી છે. તેમણે નોંધ્યું હતું કે, તેમની ફરજોમાં દેશનાં આર્થિક માળખાને મજબૂત કરવું, આંતરિક સુરક્ષાને પ્રોત્સાહન આપવું, આધુનિક માળખાગત સુવિધાનાં નિર્માણમાં પ્રદાન કરવું અને કામદારોનાં જીવનમાં પરિવર્તનકારી પરિવર્તન લાવવું સામેલ છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જે નિષ્ઠાથી તેઓ પોતાની જવાબદારી અદા કરે છે, તેની ભારતની વિકસિત રાષ્ટ્ર બનવાની સફર પર સકારાત્મક અસર પડશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ યુવાનો પોતાની ફરજ પૂરી નિષ્ઠા સાથે નિભાવશે.ભારતના 1લા પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ કોરિડોરના ઉદ્ઘાટન અને નમો ભારત ટ્રેનને ફ્લેગ ઓફ કરવાના સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 20th, 04:35 pm
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના લોકપ્રિય અને ઊર્જાવાન મુખ્યમંત્રી ભાઈ યોગી આદિત્યનાથ જી, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીદારો હરદીપ સિંહ પુરી જી, વી.કે. સિંહજી, કૌશલ કિશોરજી, અન્ય તમામ મોટી સંખ્યામાં ઉપસ્થિત વરિષ્ઠ લોકો મહાનુભાવો અને મારા પરિવારના સભ્યો.પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં ગાઝિયાબાદમાં ભારતની પ્રથમ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (આરઆરટીએસ)નો શુભારંભ કરાવ્યો
October 20th, 12:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં ગાઝિયાબાદમાં સાહિબાબાદ રેપિડએક્સ સ્ટેશન પર દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ આરઆરટીએસ કોરિડોરનાં પ્રાથમિકતા ધરાવતા સેક્શનનું ઉદઘાટન કર્યું હતું. તેમણે સાહિબાબાદથી દુહાઈ ડેપોને જોડતી નમો ભારત રેપિડએક્સ ટ્રેનને પણ લીલી ઝંડી આપી હતી, જેનાં પરિણામે ભારતમાં રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (આરઆરટીએસ)નો શુભારંભ થયો હતો. શ્રી મોદીએ બેંગાલુરુ મેટ્રોના પૂર્વ-પશ્ચિમ કોરિડોરના બે પટ્ટા રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ પર ભારતના ગૌરવશાળી દરિયાઈ ઈતિહાસને યાદ કર્યો
April 05th, 10:07 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ પર ભારતના ગૌરવશાળી દરિયાઈ ઈતિહાસને યાદ કર્યો છે. ભારતના આર્થિક વિકાસ માટે મેરીટાઇમ સેક્ટરનું મહત્વ જણાવતા તેમણે કહ્યું હતું કે છેલ્લાં 8 વર્ષમાં ભારત સરકારે પોર્ટ આધારિત વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે જે આર્થિક વિકાસ અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે જરૂરી છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે ભારત સરકાર દરિયાઈ ઈકો-સિસ્ટમ અને વિવિધતાને સુનિશ્ચિત કરવા માટે પૂરતી કાળજી લઈ રહી છે.ભારતીય નૌકાદળે કોવીડ સંબંધિત કરેલી પહેલની પ્રધાનમંત્રીએ સમીક્ષા કરી
May 03rd, 07:40 pm
ભારતીય નૌકા દળના વડા એડમિરલ કરમબીર સિંઘે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક યોજી હતી.Trinamool is not cool, it is a 'shool': PM Modi in West Bengal’s Jaynagar
April 01st, 02:41 pm
PM Modi addressed public meetings in West Bengal’s Jaynagar and Uluberia today. Speaking at Jaynagar, Prime Minister Narendra Modi said, “I can witness the wave of ‘Ashol Poribortan’ being sped up by this region. In the record-breaking turnout in the first phase, people have given massive support to the BJP. PM Modi also paid tribute to late Shova Majumdar.PM Modi campaigns in West Bengal’s Jaynagar and Uluberia
April 01st, 02:40 pm
PM Modi addressed public meetings in West Bengal’s Jaynagar and Uluberia today. Speaking at Jaynagar, Prime Minister Narendra Modi said, “I can witness the wave of ‘Ashol Poribortan’ being sped up by this region. In the record-breaking turnout in the first phase, people have given massive support to the BJP. PM Modi also paid tribute to late Shova Majumdar.Didi talking about 'Duare Sarkar' but she will be shown door on May 2: PM Modi in Kanthi, West Bengal
March 24th, 11:03 am
Ahead of the first phase of polling in West Bengal assembly election, PM Modi addressed public meeting at Kanthi, West Bengal today. PM Modi said, “This is a very crucial time for first time voters and youth aged around 25 in Bengal. They have the responsibility to build the future of Bengal and thus, 'Ashol Poriborton' is the need of the hour.PM Modi addresses public meeting at Kanthi, West Bengal
March 24th, 11:00 am
Ahead of the first phase of polling in West Bengal assembly election, PM Modi addressed public meeting at Kanthi, West Bengal today. PM Modi said, “This is a very crucial time for first time voters and youth aged around 25 in Bengal. They have the responsibility to build the future of Bengal and thus, 'Ashol Poriborton' is the need of the hour.NDA Govt has ensured peace and stability in Assam: PM Modi in Bokakhat
March 21st, 12:11 pm
Continuing his election campaigning spree, PM Modi addressed a public meeting in Bokakhat, Assam. He said, “It is now decided that Assam will get 'double engine ki sarkar', 'doosri baar, BJP sarkar’, ‘doosri baar, NDA sarkar’. “Today I can respectfully say to all our mothers, sisters and daughters sitting here that we have worked hard to fulfill the responsibility and expectations with which you elected the BJP government,” he added.PM Modi addresses public meeting at Bokakhat, Assam
March 21st, 12:10 pm
Continuing his election campaigning spree, PM Modi addressed a public meeting in Bokakhat, Assam. He said, “It is now decided that Assam will get 'double engine ki sarkar', 'doosri baar, BJP sarkar’, ‘doosri baar, NDA sarkar’. “Today I can respectfully say to all our mothers, sisters and daughters sitting here that we have worked hard to fulfill the responsibility and expectations with which you elected the BJP government,” he added.મેરિટાઈમ ઈન્ડિયા સમિટ 2021ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 02nd, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમ થકી ‘મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2021’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ડેન્માર્કના પરિવહન મંત્રી શ્રી બેની એન્ગ્લેબ્રેક્ટ, ગુજરાત અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને શ્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યાં હતાં.પ્રધાનમંત્રીએ મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2021નું ઉદ્ઘાટન કર્યું
March 02nd, 10:59 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમ થકી ‘મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2021’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ડેન્માર્કના પરિવહન મંત્રી શ્રી બેની એન્ગ્લેબ્રેક્ટ, ગુજરાત અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને શ્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યાં હતાં.આસામમાં વિવિધ વિકાસ યોજનાઓની પહેલ હાથ ધરવા પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 18th, 12:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામમાં ‘મહાબાહુ-બ્રહ્મપુત્ર’નો શુભારંભ કર્યો હતો અને બે પુલોનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી, કેન્દ્રીય કાયદા અને ન્યાય, સંચાર અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી, રાજ્ય કક્ષાના કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી (સ્વતંત્ર હવાલો) તથા આસામ અને મેઘાલયના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.પ્રધાનમંત્રીએ આસામમાં ‘મહાબાહુ-બ્રહ્મપુત્ર’ નો શુભારંભ કર્યો અને બે પુલોનો શિલાન્યાસ કર્યો
February 18th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામમાં ‘મહાબાહુ-બ્રહ્મપુત્ર’નો શુભારંભ કર્યો હતો અને બે પુલોનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી, કેન્દ્રીય કાયદા અને ન્યાય, સંચાર અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી, રાજ્ય કક્ષાના કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી (સ્વતંત્ર હવાલો) તથા આસામ અને મેઘાલયના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.પ્રધાનમંત્રી 18 ફેબ્રુઆરીએ આસામમાં ‘મહાબાહુ-બ્રહ્મપુત્ર’નો પ્રારંભ કરશે અને બે પૂલોના બાંધકામનો શિલાન્યાસ કરશે
February 16th, 09:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 ફેબ્રુઆરી 2021ના રોજ બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આસામમાં ‘મહાબાહુ-બ્રહ્મપુત્ર’નો પ્રારંભ કરશે અને ધુબરી ફુલબરી પુલનો શિલાન્યાસ કરશે તેમજ મજુલી પુલના બાંધકામ માટે ભૂમિપૂજન કરશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી; બંદરો, જહાજ અને જળમાર્ગ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને આસામના મુખ્યમંત્રી આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.