પ્રધાનમંત્રી 22 અને 23 ફેબ્રુઆરીનાં રોજ ગુજરાત અને ઉત્તરપ્રદેશની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી 22 અને 23 ફેબ્રુઆરીનાં રોજ ગુજરાત અને ઉત્તરપ્રદેશની મુલાકાત લેશે

February 21st, 11:41 am

પ્રધાનમંત્રી 22 અને 23 ફેબ્રુઆરી, 2024નાં રોજ ગુજરાત અને ઉત્તરપ્રદેશની મુલાકાત લેશે.

"સ્થાનિક પરમાણુ ઉદ્યોગને પરિવર્તિત કરવાને મળશે ગતિ "

May 17th, 06:28 pm

ભારતના પરમાણુ ઉર્જાના કાર્યક્રમને ફાસ્ટટ્રેક બનાવવા માટે તેમજ ભારતના પરમાણુ ઉદ્યોગને ગતી આપતા ના એક નોંધપાત્ર નિર્ણયમાં કેબિનેટે સ્વદેશી પ્રેશરાઈઝ્ડ હેવી વોટર રીએક્ટર્સ (PHWR) ના 10 નવા એકમોને મંજુરી આપી દીધી છે. આ ક્ષેત્રમાં તે ‘મેઇક ઇન ઇન્ડિયા’ યોજનાની મહત્ત્વની કડી બની રહેશે. આ મંજુરી ભારતની વૈજ્ઞાનિક શક્તિમાં મજબૂત વિશ્વાસ મુકીને આપણી પોતાની તકનીકી ક્ષમતાને વધારવાનું એક મહત્ત્વનું વિધાન બનશે.