પ્રધાનમંત્રીએ મલેશિયાના પ્રધાનમંત્રી સાથે સત્તાવાર સંવાદ કર્યો
February 08th, 11:19 am
આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું મલેશિયાના પ્રધાનમંત્રી મહામહિમ દાતો' સેરી અનવર ઇબ્રાહિમ દ્વારા પર્ડાના પુત્ર સંકુલમાં સ્વાગત કરવામાં આવ્યું અને તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ, બંને નેતાઓ પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમના સત્તાવાર નિવાસસ્થાન સેરી પર્ડાના ખાતે મર્યાદિત અને પ્રતિનિધિમંડળ સ્તરના ફોર્મેટમાં મુલાકાત કરી હતી.પ્રધાનમંત્રીએ યુકેના પ્રધાનમંત્રી મહામહિમ કીર સ્ટારમરનું તેમની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત પર સ્વાગત કર્યું
October 08th, 12:21 pm
પ્રધાનમંત્રીએ યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી મહામહિમ કીર સ્ટારમરનું તેમની ઐતિહાસિક પ્રથમ ભારત મુલાકાત પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેમની સાથે યુકેનું અત્યાર સુધીનું સૌથી મોટું વ્યાપારિક પ્રતિનિધિમંડળ પણ છે.પ્રધાનમંત્રીએ અમેરિકાના રાષ્ટ્રપતિની ભારત યાત્રા પર ખુશી વ્યક્ત કરી
February 12th, 12:52 pm
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આગામી 24મી અને 25 ફેબ્રુઆરી 2020ના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે “આ મુલાકાત ખૂબ જ ખાસ રહેશે અને બંને દેશોના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં આગળ વધશે.”Text of PM's Video Message on the occasion of launch of the “Visit India Year 2015” in China
February 03rd, 10:57 am
Text of PM's Video Message on the occasion of launch of the “Visit India Year 2015” in China