પ્રધાનમંત્રીએ તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં થયેલી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો

April 19th, 06:46 pm

શ્રી મોદીએ કહ્યું કે તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં થયેલી દુર્ઘટના અત્યંત દુઃખદાયક છે. તેમણે પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને પ્રાર્થના કરી હતી કે ઇજાગ્રસ્તો વહેલી તકે સાજા થઈ જાય.

પ્રધાનમંત્રી તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં ફટાકડાના કારખાનામાં દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

February 17th, 07:20 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલી દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી હતી.