પ્રધાનમંત્રી 1લી માર્ચે તમિલનાડુ અને પુડુચેરીની મુલાકાત લેશે
February 27th, 04:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 માર્ચ 2026ના રોજ તમિલનાડુ અને પુડુચેરીની મુલાકાત લેશે. રાજસ્થાન અને ગુજરાતની મુલાકાત બાદ પ્રધાનમંત્રી 28 ફેબ્રુઆરીની રાત્રે લગભગ 9 વાગ્યે ચેન્નાઈ પહોંચશે.ઑરોવિલે, પુડુચેરી ખાતે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળ પાઠ
February 25th, 12:58 pm
ઑરોવિલેના સુવર્ણ જયંતી સપ્તાહની ઉજવણી પ્રસંગે આજે અહીં ઉપસ્થિત રહેવા બદલ હું અત્યંત પ્રસન્નતા અનુભવી રહ્યો છું. શ્રી અરવિંદની ભારતનાં આધ્યાત્મિક નેતૃત્વ અંગેની દર્શન શક્તિ આજે પણ આપણને પ્રેરણા આપી રહી છે.